AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 : શું આજે 3 ટીમોની કિસ્મત ખુલશે ? 2 મેચ પછી IPL પ્લેઓફનું ચિત્ર લગભગ સ્પષ્ટ થશે, જાણો સમીકરણો

આઈપીએલમાં 18મેના રોજ 2 મેચ રમાશે. પ્રથમ મેચમાં રાજસ્થાન રોયલ્સની પંજાબ કિંગ્સ સામે ટકકર થશે. તો બીજી મેચમાં દિલ્હી કેપિટ્લ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ટકકર થશે.

| Updated on: May 18, 2025 | 9:58 AM
Share
 આઈપીએલ 2025 ફરીથી શરુ થઈ રહી છે પરંતુ 17મેના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ વરસાદના કારણે રદ્દ થઈ અને બંન્ને ટીમને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યો હતો.સાંજે 6 વાગ્યાની આસપાસ વરસાદ થતા ટોસ પણ થયો ન હતો. અને અંતે મેચ રદ્દ કરવામાં આવ્યો હતો.

1 / 7
આ સાથે આરસીબી પ્લેઓફની રેસમાં વધુ એક મજબુત સ્થિતિ બનાવી લીધી છે. જ્યારે કેકેઆરની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.આરસીબીના હવે 12  મેચમાં 17 પોઈન્ટ છે અને બાકીની બે મેચમાંથી એકમાં જીત તેમને પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે પૂરતી હશે. હાલમાં પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે.

2 / 7
 હવે આપણે આજે રમાનારી 2 મેચની વાત કરીએ તો જેનાથી પ્લેઓફની ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે. પ્લે ઓફની રેસમાં સામેલ ટીમ માટે દરેક મેચ ફાઈનલ જેવી હશે. ચાલો આજની મેચો અનુસાર ક્વોલિફિકેશનનું સંપૂર્ણ સમીકરણ જાણીએ.

3 / 7
 આજની પ્રથમ મેચ રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે.બીજી મેચ ગુજરાત અને દિલ્હી કેપિટ્લસ વચ્ચે રમાશે. જો રાજસ્થાનની ટીમ પંજાબ કિંગ્સને હરાવી દે છે. તો આરસીબી પ્લેઓફ માટે ક્વોલિફાય કરી લેશે. આ પરિસ્થિતિમાં પંજાબની આશા પૂર્ણ થશે.

4 / 7
જો ગુજરાતે દિલ્હી કેપિટલ્સને હરાવ્યું તો આરસીબી અને ગુજરાત બંન્ને પ્લેઓફ માટે ક્વોલિફાય કરી લેશે. જેમાં દિલ્હી માટે થોડી મુશ્કેલ પરિસ્થિતિ સર્જાશે. બંન્ને ટીમ આગલા રાઉન્ડમાં પહોંચી જશે. જો પંજાબની ટીમ રાજસ્થાનને હરાવી દે છે તો ગુજરાતની ટીમ દિલ્હીની હરાવી દે છે તો 3 ટીમ પંજાબ કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઈટન્સની ટીમ પ્લઓફમાં સ્થાન મેળવી લેશે.

5 / 7
જો PBKS RR ને હરાવે અને DC GT ને હરાવે, તો કોઈપણ ટીમ હાલમાં સત્તાવાર રીતે ક્વોલિફાય થશે નહીં. આ જ કારણ છે કે ચાહકોની નજર આજે બંને મેચ પર ટકેલી છે. દરેક બોલ અને દરેક ઓવર પ્લેઓફનું ચિત્ર બદલી શકે છે.

6 / 7
 આજનો દિવસ ચારેય ટીમો RCB, GT, PBKS અને DC માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે જોવાનું એ છે કે કોનું નસીબ ચમકે છે અને કોણ પ્લેઓફની રેસમાંથી બહાર થાય છે.

7 / 7

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. આઈપીએલના વધુ સમાચાર જાણવા માટે અહી ક્લિક કરો

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ

યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો

g clip-path="url(#clip0_868_265)">