AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : તમારા લિવ-ઇન પાર્ટનરને છોડવું હવે સરળ રહેશે નહીં, અલગ થવા માટે છૂટાછેડા જરૂરી બનશે !

મધ્યપ્રદેશ સરકારનો UCC ડ્રાફ્ટ તૈયાર છે. જેને ચોમાસું સત્રમાં રજુ કરવામાં આવે છે. જેમાં લિવ ઈન રિલેશનશીપનું રજિસ્ટ્રેશન જરુરી કરવામાં આવ્યું છે. તેમજ અલગ થવા માટે છુટાછેડા જેવી પ્રકિયા નક્કી કરવામાં આવી છે.

| Updated on: Jul 09, 2026 | 2:17 PM
Share
મધ્યપ્રદેશમાં સમાન નાગરિક સહિંતા લાગુ કરવાની દિશામાં એક મોટું અને મહત્વ પગલું ભરવામાં આવ્યું છે. રાજ્યસરકાર દ્વારા તૈયાર કરવામાં આવી રહેલા UCCનો ડ્રાફ્ટ સંપૂર્ણ પણે તૈયાર થઈ ચૂક્યો છે. આ નવા કાનુનમાં લિવ-ઈન રિલેશનશીપને લઈ એક કડક જોગવાઈઓ સામેલ છે.

1 / 9
નવા નિયમો અનુસાર, લિવ-ઇન રિલેશનશિપ માટે નોંધણી ફરજિયાત રહેશે જ, પરંતુ જીવનસાથીને છોડી દેવા માટે છૂટાછેડા જેવી લાંબી કાનૂની પ્રક્રિયાઓની પણ જરૂર પડશે.

2 / 9
મધ્યપ્રદેશ સરકાર દ્વારા તૈયાર કરાયેલા યુસીસી ડ્રાફ્ટમાં લિવ ઈન રિલેશનશીપને નિયમિત કરવા માટે અનેક પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે. નવા કાનુનમાં લિવ ઈન રિલેશનશીપનું રજિસ્ટ્રેશન સાથે  બ્રેકઅપ કરવાની પ્રકિયાને પણ લગ્ન અને છૂટાછેડાના આધારે નિર્ણય લેવામાં આવ્યો છે.

3 / 9
 જો કોઈ રજિસ્ટર્ડ લિવ ઈન પાર્ટનર કોઈ અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરવા માંગે છે. તો આ લગ્ન બંધનમાં બંધાતા પહેલા તેમણે પોતાનું જુનુ લિવ ઈન રિલેશન રદ કરવું પડશે.

4 / 9
લિવ ઈનનું રજિસ્ટ્રેશન કોઈ એક પક્ષ દ્વારા અરજી કરવા પર લિવ-ઇન નોંધણી પણ રદ કરી શકાય છે. જો કે, જો બીજો પક્ષ આ એકપક્ષીય નિર્ણય સાથે અસંમત હોય, તો તેઓ તેને કોર્ટમાં પડકારી શકે છે

5 / 9
 મીડિયા રિપોર્ટ મુજબ નવા કાનુન સાથે જોડાયેલા મહત્વપૂર્ણ સવાલ અને તેના જવાબ આ પ્રકારે છે. લિવ ઈન રિલેશનશીપના રજિસ્ટ્રેશન માટે બંને પક્ષોપુખ્ત હોવું જરુરી છે. જેના માટે  ઉંમર સંબંધિત ડોક્યુમેન્ટ માંગવામાં આવશે. આ રજિસ્ટ્રેશન જિલ્લાના રજિસ્ટ્રારની પાસે કરાવવું પડશે.

6 / 9
જો લિવ-ઈન પાર્ટનર આગળ જઈ લગ્ન કરી લે છે. તો તેના લિવ ઈન રજિસ્ટ્રેશન આપમેળે રદ થઈ જશે. આ વ્યવસ્થા આપસી સહમંતિ અને જાગૃતા પર નિર્ભર કરશે, લોકો સાથે રહેવા માટે પહેલા રજિસ્ટ્રેશન કરાવે છે કે નહી. તેને ક્રિમિનલ એક્ટ સાથે જોડાશે નહી.

7 / 9
જો કોઈ પરિણીત વ્યક્તિ કોઈ બીજા સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહે છે, તો તેમની સામે પહેલાથી જ અમલમાં રહેલા ફોજદારી કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ જો આ ડ્રાફ્ટ ચોમાસુ સત્રમાં પસાર થઈને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવે છે, તો લિવ-ઇન રિલેશનશિપ અને વારસા અંગેની તેની કડક જોગવાઈઓને કોર્ટમાં પડકારવામાં આવી શકે છે.

8 / 9
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )

9 / 9

કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો

Follow Us
અમદાવાદમાં 50થી વધારે કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી કરાયું ડિમોલેશન

વરસાદે સુરતના હાલ કર્યા બેહાલ, કોમ્પલેક્સમાં પાણી ભરાઈ જતા યુવક તણાયો

ભરૂચ-અંકલેશ્વર ટી-બ્રિજ પર મોટું ગાબડું, સળિયા બહાર, વાહનચાલકો જોખમમાં

અમરેલીમાં સિંહના હુમલાથી યુવકનું મોત, વનવિભાગે શરૂ કરી ઊંડી તપાસ

આગામી 8થી 10 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીંવત

સુરતના પોદાર આર્કેડના 200થી વધુ વેપારીઓને કરોડોનો ફટકો, જુઓ Video

તમારા કામની પ્રશંસા થશે, વિદ્યાર્થીઓ માટે દિવસ ખૂબ જ સારો છે

સુરત ખાડીપુર મામલે કોંગ્રેસના પ્રહાર, તંત્રની નિષ્ફળતા

સુરતમાં વરસાદનો વિરામ છતા પૂરની સ્થિતિ, ખાડી પૂરનુ હજુ પણ સંકટ

તંત્રની નબળી કામગીરી સામે કોંગ્રેસ અને જનતા મેદાને

g clip-path="url(#clip0_868_265)">