AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: ભારત સામેની ચોથી T20 મેચ પહેલા ઈંગ્લેન્ડનો મોટો નિર્ણય, 2 ખેલાડીઓને ટીમમાંથી કર્યા બહાર

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી T20 બ્રિસ્ટોલમાં રમાશે, પરંતુ આ મેચ પહેલા ઈંગ્લેન્ડે તેના બે ખેલાડીઓને ટીમમાંથી બહાર કરી દીધા છે. ચાલો જાણીએ ઈંગ્લેન્ડે આવું કેમ કર્યું અને કોણ છે આ બે ખેલાડીઓ.

| Updated on: Jul 08, 2026 | 9:10 PM
Share
ભારત સામેની T20 શ્રેણીમાં સારું પ્રદર્શન કરી રહેલા ઈંગ્લેન્ડે એક મોટો નિર્ણય લીધો છે અને બ્રિસ્ટલ T20 પહેલા ટીમમાંથી બે ખેલાડીઓને રિલીઝ કર્યા છે.

1 / 5
ઈંગ્લેન્ડે ઓલરાઉન્ડર જેમ્સ કોલ્સ અને રેહાન અહેમદને T20 બ્લાસ્ટમાં રમવા માટે મંજૂરી આપી છે. બંને ખેલાડીઓ પોતપોતાની ટીમો તરફથી રમશે. બંને બ્રિસ્ટલ T20માં રમવા માટે લાયક રહેશે નહીં.

2 / 5
જેમ્સ કોલ્સ ઓવલ ખાતે રમાનારી T20 બ્લાસ્ટમાં સરે સામે સસેક્સ તરફથી રમશે, જ્યારે રેહાન અહેમદ ડરહામ સામે લેસ્ટરશાયર તરફથી રમશે.

3 / 5
ઈંગ્લેન્ડ બ્રિસ્ટલમાં રમાનારી T20 માં ભારત સામે છેલ્લી બે મેચની પ્લેઈંગ ઈલેવનને જ મેદાનમાં ઉતારશે. ઈંગ્લેન્ડે માન્ચેસ્ટર અને નોટિંગહામમાં મોટી જીત નોંધાવી હતી. હવે, તેઓ બ્રિસ્ટલમાં જીત મેળવી શ્રેણીમાં અજેય લીડ મેળવવાનો પ્રયાસ કરશે.

4 / 5
બ્રિસ્ટલની વાત કરીએ તો, ઈંગ્લેન્ડ આ મેદાન પર ક્યારેય ભારત સામે મેચ જીતી શક્યું નથી. બંને ટીમો વચ્ચે અહીં એક વનડે અને એક T20 મેચ રમાઈ છે અને ભારત બંનેમાં જીત્યું છે. જોકે, આ મેદાન પર બંને ટીમો વચ્ચે છેલ્લી મેચ 2018 માં રમાઈ હતી. (PC: Getty Images)

5 / 5

IND vs ENG: બ્રિસ્ટોલમાં કરો યા મરો મુકાબલો, શ્રેણી બચાવવા ટીમ ઈન્ડિયાએ 8 વર્ષ જૂના ઈતિહાસનું પુનરાવર્તન કરવું પડશે

Follow Us
g clip-path="url(#clip0_868_265)">