AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુસ્સા પાછળ છુપાયેલું છે શારીરિક રહસ્ય, જાણો કયા વિટામિન્સની ઉણપથી તમને આવી શકે છે વાત-વાતમાં ગુસ્સો !

ગુસ્સો આવવો સામાન્ય બાબત હોય છે. પરંતુ જ્યારે આ લાગણીઓ તમારા નિયંત્રણની બહાર જવા લાગે ત્યારે તે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો સંકેત હોઈ શકે છે. જો તમને વારંવાર ગુસ્સો આવે છે અને નાની-મોટી વાત પર તમે ગુસ્સે થઈ જાઓ છો, તો તેનું કારણ શરીરમાં કેટલાક વિટામિન અને મિનરલ્સની ઉણપ પણ હોઈ શકે છે.

| Updated on: Jul 08, 2026 | 11:27 AM
Share
વિટામિન B કોમ્પ્લેક્સની ઉણપ : વિટામિન B6 અને B12 મગજની યોગ્ય કામગીરી અને મૂડને નિયંત્રિત કરતા ન્યુરોટ્રાન્સમીટરના નિર્માણ માટે જરૂરી છે. તેની ઉણપથી થાક, સુસ્તી, તણાવ વધી શકે છે અને તેનાથી સતત વ્યક્તિને ગુસ્સો આવે છે. (Image Source | iStock)

1 / 6
વિટામિન Dની ઉણપ : વિટામિન Dની ઉણપને ડિપ્રેશન, ચિંતા અને મૂડ સ્વિંગ્સ સાથે પણ જોડવામાં આવે છે. વિટામિન Dની ઉણપને કારણે પણ સતત ગુસ્સો આવે છે. વિટામિન D મૂડને સ્થિર રાખતા હોર્મોન્સના નિર્માણમાં મદદ કરી શકે છે. (Image Source | iStock)

2 / 6
ઝિંકની ઉણપ : ઝિંક શરીરના માનસિક સ્વાસ્થ્યને જાળવી રાખે છે. તેની ઉણપથી ડિપ્રેશન જેવા લક્ષણો જોવા મળી શકે છે.  (Image Source | iStock)

3 / 6
મૂડ સુધારતા ખોરાકનો કરો સમાવેશ : તમે તમારા ડાયટમાં કેટલાક મૂડ-બુસ્ટિંગ ખોરાકનો સમાવેશ કરી શકો છો. ઉદાહરણ તરીકે, વિટામિન B6 અને વિટામિન B12 થી ભરપૂર ખોરાક ખાઓ. (Image Source | iStock)

4 / 6
બટાકાં, કેળા, બદામ, અખરોટ, મગફળી, ઓટ્સ, બ્રાઉન રાઈસ, ઘઉં, ચણા, રાજમા, દાળ, એવોકાડો, પાલક અને લીલા પાંદડાવાળા શાકભાજીમાં વિટામિન B6થી હોય છે. દૂધ, દહીં, પનીર, ચીઝ, ફોર્ટિફાઇડ પ્લાન્ટ મિલ્કમાં વિટામિન B12 હોય છે. (Image Source | iStock)

5 / 6
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

6 / 6

આ પણ વાંચો, Health Tips : સવારે ખાલી પેટે કાકડી અને ફુદીનાનું જ્યૂસ પીવાથી શું થાય છે ? જાણો તેના 5 અદ્ભુત ફાયદા !

Follow Us
અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી થતાં એકનું મોત તો યુવક ગંભીર! Video

સુરતની શાળામાં કરંટ લાગતા ધોરણ-9ના વિદ્યાર્થીનું મોત, પરિવારજનોમાં રોષ

દેવગઢ બારીયા નગરપાલિકાની 6 સીટો પર મતદાન શરૂ ! Video

5 મહિનાનું બાળક રૂમમાં થયું લોક! ફાયર વિભાગની ટીમે કર્યું રેસ્ક્યુ

ચાલતી ટ્રેનમાં દીવો પ્રગટાવી પૂજા કરવા લાગ્યો મુસાફર ! Video

ગુજરાતમાં પાંચ વરસાદી સિસ્ટમ એકસાથે સક્રિય, 30 જુલાઈથી ભારેની આગાહી

બાપ-દીકરાએ લોકરમાથી 2.67 કરોડના સોના દાગીનાની ઉચાપત કરી

સૂતો હતો બાળક... ગળામાં હતો સાપ! વાયરલ વીડિયોએ બધાને ચોંકાવ્યા

સાહિત્યમાં તમારી રુચિ વધશે, અનુભવી લોકોની વચ્ચે સમય વિતાવવો

Breaking News: ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલ સર્ટિફિકેટ ફરજિયાત નહી

g clip-path="url(#clip0_868_265)">