AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુરુ-શુક્રનો ‘અદ્ભુત સંયોગ’… 12 જુલાઈથી આ 4 રાશિના જાતકોનો શરૂ થશે ‘સુવર્ણ સમય’, મળશે ‘મોટી ખુશખબરી’

બ્રહ્માંડમાં ગ્રહોની ચાલ આપણા જીવન પર ખૂબ ઊંડી અસર કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સમય-સમય પર બનતા શુભ યોગો આપણા નસીબના બંધ દરવાજા ખોલી નાખે છે. આવો જ એક અત્યંત શુભ અને પવિત્ર સંયોગ જુલાઈ મહિનામાં બનવા જઈ રહ્યો છે, જે 4 રાશિના લોકો માટે ખુશીઓની નવી ભેટ લઈને આવશે.

| Updated on: Jul 08, 2026 | 3:03 PM
Share
જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુ અને શુક્રનો બારમો યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ યોગનું નિર્માણ ત્યારે થાય છે, જ્યારે બૃહસ્પતિ દેવ (ગુરુ) અને શુક્ર દેવ એકબીજાથી 30 ડિગ્રીના અંતરે સ્થિત હોય છે. 'ગુરુ' ભાગ્ય, સમૃદ્ધિ અને જ્ઞાનના કારક છે.

1 / 6
બીજીબાજુ 'શુક્ર' ધન, વૈભવ તથા ઐશ્વર્યના સ્વામી છે, તેથી આ બંનેનો પરસ્પર આ સંબંધ ખૂબ જ શુભ ફળ આપે છે. જ્યોતિષ અનુસાર 12 જુલાઈના રોજ બનનારો આ યોગ 4 રાશિના લોકો માટે અત્યંત શુભ સાબિત થવાનો છે.

2 / 6
મિથુન રાશિના લોકો માટે બારમો યોગ ખૂબ જ શુભ સાબિત થશે. કરિયરમાં સોનેરી સફળતા મળશે અને અચાનક ધન લાભના રસ્તા ખુલશે. આ સિવાય સુખ-સુવિધાઓમાં વધારો થશે. લાંબા સમયથી ચાલી રહેલા કોઈ દેવામાંથી રાહત મળી શકે છે. પરસ્પર સંબંધોમાં સુધારો થશે તેમજ અટકેલા નાણાં પાછા મળશે. પૈતૃક સંપત્તિમાંથી સારો નફો કમાવવામાં સફળ રહેશો. ખાસ વાત એ છે કે, કોઈ કામમાં મોટી સફળતા મળી શકે છે.

3 / 6
તુલા રાશિના લોકો માટે પણ આ વિશેષ યોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. તમને કરિયરમાં શુભ પરિણામ મળશે. કાર્યસ્થળ પર તમારા કામના ખૂબ વખાણ થશે. પગાર વધારો અને પ્રમોશન મળવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે. બિઝનેસ કરનારાઓને પણ બમ્પર નફો મળવાની આશા રહેશે. સમાજમાં માન-સન્માન મળશે. કોઈ નવું કામ મળી શકે છે.

4 / 6
ધન રાશિના લોકો માટે બારમો યોગ અત્યંત શુભ સાબિત થશે. કરિયરમાં જબરદસ્ત ઉછાળો આવશે. નવી નોકરી મળવાની પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે. મહેનત રંગ લાવશે, જે પણ કામમાં હાથ નાખશો તેમાં સફળતા મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તમારું પ્રદર્શન સારું રહેશે. નોકરીમાં લાભ મેળવવાની ઘણી સોનેરી તકો હાથ લાગી શકે છે. કામના સિલસિલામાં કરેલી યાત્રા સફળ સાબિત થશે.

5 / 6
મીન રાશિના લોકો માટે આ વિશેષ યોગ ખૂબ જ શુભ રહેશે. અચાનક ધન પ્રાપ્તિના રસ્તા ખુલશે અને તમારી સુખ-સુવિધાઓમાં વધારો થશે. આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત બનશે. આવકના નવા સ્ત્રોત બનશે અને સ્વાસ્થ્યમાં સુધારો થશે. આ સિવાય સુખ-સુવિધાઓમાં વધારો થશે. બિઝનેસમાં કોઈ મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે.

6 / 6

(ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. આનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. TV9 Gujarati આમાંથી એક પણ વાતની સત્યતાનો દાવો કે પુષ્ટિ કરતું નથી.)

સપનામાં રડવું એ ‘શુભ’ કે ‘અશુભ’? તેનાથી ‘માન-સન્માન’ વધશે કે ‘બદનામી’ થશે? જાણો શું કહે છે ‘સ્વપ્ન શાસ્ત્ર’

Follow Us
g clip-path="url(#clip0_868_265)">