AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

39 વર્ષના જોકોવિચનો ઐતિહાસિક વિજય, 5 કલાક 15 મિનિટની મેરેથોન મેચ જીતી, વિમ્બલ્ડનમાં રચ્યો ઈતિહાસ

સર્બિયન ટેનિસ દિગ્ગજ નોવાક જોકોવિચ પોતાના આઠમા વિમ્બલ્ડન ટાઈટલ અને રેકોર્ડ-એન્ડિંગ 25 મા ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ માટે સ્પર્ધા કરી રહ્યો છે. ટાઈટલની શોધમાં તેણે વિમ્બલ્ડન ઈતિહાસમાં સૌથી લાંબી ક્વાર્ટર ફાઈનલ મેચ જીતીને રેકોર્ડ બનાવ્યો હતો.

| Updated on: Jul 08, 2026 | 4:06 PM
Share
મેન્સ ટેનિસ ઈતિહાસના સૌથી સફળ ખેલાડી નોવાક જોકોવિચનો 39 વર્ષની ઉંમરે પણ જીતનો સિલસિલો ચાલુ જ છે. રેકોર્ડ 25 મો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીતવાના લક્ષ્ય સાથે જોકોવિચે હવે રેકોર્ડબ્રેક વિજય સાથે વિમ્બલ્ડન 2026 ના સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું છે.

1 / 5
વિમ્બલ્ડન ક્વાર્ટર ફાઈનલમાં સર્બિયન સ્ટાર જોકોવિચે કેનેડાના ફેલિક્સ ઓગર-અલિયાસીમને 7-6 (12-10), 3-6, 6-3, 6-7 (4-7), 7-6 (10-4) થી હરાવ્યો હતો.

2 / 5
ચેમ્પિયનશિપમાં, સાતમા ક્રમાંકિત નોવાક જોકોવિચે 5 કલાક અને 15 મિનિટ ચાલેલા સંઘર્ષપૂર્ણ મુકાબલામાં ત્રીજા ક્રમાંકિત એલિસિમને હરાવ્યો હતો. આ સાથે, જોકોવિચે વિમ્બલ્ડન ઈતિહાસમાં સૌથી લાંબી ક્વાર્ટર ફાઈનલ મેચ જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

3 / 5
આ જીત પહેલા જોકોવિચ વિમ્બલ્ડનમાં મેન્સ સિંગલ્સમાં સૌથી વધુ જીતનો રેકોર્ડ બનાવી ચૂક્યો હતો. તેણે રોજર ફેડરરનો 105 જીતનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. હવે તેની પાસે 107 જીત છે.

4 / 5
પોતાના આઠમા વિમ્બલ્ડન ટાઈટલ અને 25 મા ગ્રાન્ડ સ્લેમ ટાઈટલની આશા રાખતા જોકોવિચનો સેમિફાઈનલમાં સામનો ડિફેન્ડિંગ ચેમ્પિયન અને નંબર 1 રેન્ક ધરાવતા યાનિક સિનર સામે થશે. (ફોટો:  AP/PTI/Getty Images)

5 / 5

Breaking News: IND vs ENG ત્રીજી T20 માં ભારતની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર, રવિ બિશ્નોઈ ડ્રોપ, સંજુ સેમસન ફરી બહાર

Follow Us
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'

અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ

જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન

ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે

કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ

ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું

પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ

ચેતી જજો CCTVના આધારે કચરો ફેંકનારની ઓળખ કરાશે

રાજકોટમાં મહિલા બની ડિજિટલ અરેસ્ટનો ભોગ, રૂ. 58.50 લાખ પડાવ્યા ! Video

સુરત-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસનો પ્રારંભ, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">