AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alia Vs Neetu Kapoor : આલિયા ભટ્ટ કે તેની સાસુ નીતુ કપુરમાંથી કોણ વધારે પૈસાદાર છે

Alia Vs Neetu Kapoor : રણબીર કપૂરની માતા નીતુ કપૂર પોતાનો 67મો જન્મદિવસ ઉજવી રહી છે. શાનદાર ફિલ્મી કારકિર્દી પછી, અભિનેત્રીએ ઋષિ કપૂર સાથે લગ્ન કર્યા અને પછી ફિલ્મોથી બ્રેક લીધો છે. જોકે, તેમના પતિના મૃત્યુ પછી, નીતુ કપૂરે પુનરાગમન કર્યું અને હાલમાં ઘણી મોટી ફિલ્મોમાં કામ કરી રહી છે. નીતુ કપૂરનો તેમની પુત્રવધૂ, આલિયા ભટ્ટ સાથે પણ મજબૂત સંબંધ છે. આજે, જાણીશું કે સાસુ અને પુત્રવધૂમાંથી કોણ વધુ પૈસાદાર છે.

| Updated on: Jul 08, 2026 | 9:20 AM
Share
રણબીર કપૂરની માતા નીતુ કપુર હાલમાં પોતાના મોટા પ્રોજેક્ટને લઈ ચર્ચામાં છે. ઋષિ કપુર સાથે લગ્ન કર્યા બાદ તેમણે ફિલ્મોમાંથી બ્રેક લીધો છે. પતિના નિધન પછી વર્ષો પછી માત્ર ફિલ્મોમાં જ નહી પરંતુ ટીવી શોમાં મહેમાન તરીકે જોવા મળે છે. અભિનેત્રી આજે 8 જુલાઈના રોજ 67મો જન્મદિવસ મનાવી રહી છે.

1 / 7
નીતુ કપુરે 8 વર્ષની ઉંમરમાં બેબી સોનિયા નામથી કરિયરની શરુઆત કરી હતી. જેમા ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે પહેલી ફિલ્મ 1966માં આવેલી સુરજ હતી.

2 / 7
ત્યારબાદ 1973માં ફિલ્મ રિક્ષાવાલામાં પણ કામ કર્યું હતુ. 1973 થી 1983 સુધી તે રલીડ રોલમાં 50 ફિલ્મો કરી ચૂકી હતી. 1983માં અભિનેત્રીએ ઈન્ડસ્ટ્રી છોડી હતી. ત્યારબાદ 26 વર્ષ પછી વાપસી કરી હતી.

3 / 7
નીતુ કપુર માત્ર પોતાની ફિલ્મો જ નહી પરંતુ પરિવારને લઈને પણ ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ પોતાના દીકરા રણબીર કપૂર અને વહુ આળિયા ભટ્ટની સાથે શાનદાર બોન્ડિંગ છે.

4 / 7
હંમેશા તે વહુને સપોર્ટ કરે છે. આલિયા ભટ્ટ પણ પોતાની સાસુની ખુબ નજીક છે. આજે આજે આપણે બંનેમાંથી કોણ વધારે પૈસાદાર છે. તેના વિશે જાણીશું.

5 / 7
નીતુ કપુર માત્ર ફિલ્મોથી કમાણી નથી કરતી. પરંતુ મોટી જાહેરાત દ્વારા કમાણી કરે છે. રિપોર્ટ મુજબ અભિનેત્રીની નેટવર્થ 37 કરોડ રુપિયા છે.

6 / 7
નીતુ કપુર માત્ર ફિલ્મોથી કમાણી કરી નથી. પરંતુ મોટી જાહેરાત દ્વારા કમાણી કરે છે. રિપોર્ટ મુજબ અભિનેત્રીની નેટવર્થ 37 કરોડ રુપિયા છે.

7 / 7

કપૂર પરિવાર આખો સેલિબ્રિટીથી ભરેલો, એક તો બોલિવુડનો હતો રોમેન્ટિક હિરો જુઓ પરિવાર અહી ક્લિક કરો

Follow Us
સુરતમાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી

મંદિરમાં લાડુ-પેંડા નહીં પણ મળે છે 'Munch', જાણો આ પાછળની ખાસ વાર્તા

ડ્રગ્સના દૂષણ પર પોલીસણી તરાપ, બાલીસણામાં પ્રાંતિજ પોલીસે એકની ધરપકડ ક

રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ

મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'

માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો

રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ

વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન

અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર

અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત

g clip-path="url(#clip0_868_265)">