(Credit Image : instagram)

09 : July

નીતુ સિંહ કપૂર એક જાણીતી હિન્દી ફિલ્મ અભિનેત્રી છે

નીતુ કપૂરે 8 વર્ષની ઉંમરે બેબી સોનિયા નામથી અભિનય શરૂ કર્યો હતો

નીતુ કપૂર

(Credit Image :  instagram)

નીતુ કપૂરનો જન્મ 8 જુલાઈ 1958ના રોજ નવી દિલ્હીમાં થયો હતો

જન્મ

(Credit Image :  instagram)

નીતુ કપૂરના માતા-પિતાનું નામ દર્શન સિંહ અને રાજી કૌર સિંહ છે.

માતા-પિતા

(Credit Image :  instagram)

  ફિલ્મોમાં સાથે કામ કરતી વખતે ઋષિ કપૂર અને નીતુ કપૂર પ્રેમમાં પડ્યા

પ્રેમ

(Credit Image :  instagram)

  ઋષિ કપૂર અને નીતુ કપૂરે 22 જાન્યુઆરી 1980 ના રોજ લગ્ન કર્યા

લગ્ન

(Credit Image :  instagram)

  નીતુ સિંહને બે બાળકો છે. પુત્રી રિદ્ધિમા અને પુત્ર રણબીર કપૂર

બાળકો

(Credit Image :  instagram)

  નીતુ કપૂરના દીકરાનું નામ રણબીર કપૂર છે

દીકરો

(Credit Image :  instagram)

  રણબીર કપૂરે બોલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટા સાથે લગ્ન કર્યા છે

વહુ

(Credit Image :  instagram)

   નીતૂ કપૂરની દીકરીનું નામ રિદ્ધિમા કપૂર સાહની છે

દીકરી

(Credit Image :  instagram)