AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાહ્નવીની મહેંદીમાં બોયફ્રેન્ડ શિખરનું નામ, ચાહકોએ કહ્યું લગ્ન પાક્કા થયા

Janhvi Kapoor : બોલિવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર પોતાની લવ લાઈફને લઈ ખુબ ચર્ચામાં રહે છે. તે હંમેશા બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે લાઈમલાઈટમાં રહે છે.આ વખતે ફરી અભિનેત્રીએ શિખર માટે પોતાનો પ્રેમ બતાવ્યો છે.

| Updated on: Jul 09, 2026 | 12:26 PM
Share
   બોલિવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર પોતાની પ્રોફેશનલ લાઈફને લઈ ચર્ચામાં રહે છે. અભિનેત્રી લાંબા સમયથી અભિનેતા શિખર પહાડિયાને ડેટ કરી રહી છે. તે હંમેશા પોતાનો પ્રેમ વ્યક્ત કરતી હોય છે. કરણ જોહરના શો કોફી વિથ કરણમાં પોતાના સંબંધોની હિંટ આપી હતી.

1 / 6
હાલમાં અભિનેત્રીની મોટી બહેન અંશુલા કપૂરના લગ્ન હતા. જેમાં જાહ્નવી કપૂરના હાથમાં શિખર પહાડિયાના નામની મહેંદી જોવા મળી હતી. અભિનેત્રીએ મહેંદીમાં બોયફ્રેન્ડ શિખર પહાડિયાનું નામ ફ્લોન્ટ કર્યું હતુ.

2 / 6
જાહ્નવી કપૂરે તેના બોયફ્રેન્ડ શિખરનું નામ પોતાની મહેંદી પર લખાવ્યું છે, જે તેણે એક ફોટામાં બતાવ્યું છે. ચાહકો અભિનેત્રીના આ પ્રેમની પ્રશંસા કરી રહ્યા છે અને અનુમાન લગાવી રહ્યા છે કે શું હવે લગ્ન થશે.

3 / 6
જાહ્નવી કપૂરે બહેન અંશુલાના રિસેપ્શનના કેટલાક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આ ફોટોમાં એક ફોટોમાં અભિનેત્રીના હાથમાં મહેંદી જોવા મળી રહી છે. આ મહેંદીમાં તેમણે શિખર પહાડિયાનું નામ લખ્યું છે. તેમણે 'શિખુ' લખ્યું છે.

4 / 6
તમને જણાવી દઈએ કે, જાહ્નવી કપૂર શિખર પહાડિયાને શિખુ કહીને બોલાવે છે. મોબાઈલ નંબર પણ આ નામથી સેવ છે.થોડા સમયે પહેલા અભિનેત્રીએ બોયફ્રેન્ડના નામનું લોકેટ ગળામાં ફ્લોન્ટ કર્યું હતુ. કેટલીક વખત બંનેના વેકેશનના ફોટો પણ વાયરલ થતાં હોય છે.

5 / 6
જાહ્નવી કપૂરની અપકમિંગ ફિલ્મની જો વાત કરીએ તો જલ્દી લગ જા ગલેમાં જોવા મળશે. આ સિવાય મિસ્ટર લેલે પણ લાઈનમાં છે.

6 / 6

જાણો કોણ છે જાહ્નવી કપૂરનો બોયફ્રેન્ડ શિખર પહાડિયા? મંદિરથી લઈ પાર્ટીઓમાં સાથે જોવા મળી ચૂક્યા છે અહી ક્લિક કરો

Follow Us
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન

ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ

વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો

રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર

વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન

બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ

ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO

ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી

Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા

ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">