AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Silver Today Rate : સતત ત્રીજા દિવસે સસ્તું થયું સોનું, જાણો દિલ્હીથી અમદાવાદ સુધીના નવા ભાવ !

સોનાના ભાવમાં આજે સતત ત્રીજા દિવસે ઘટાડો થયો છે. ચાંદીના ભાવમાં પણ આજે નરમાઈ જોવા મળી રહી છે. જાણો સોના-ચાંદીના ભાવમાં ઘટાડા પાછળનું કારણ અને દેશના મુખ્ય શહેરોમાં 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ સોનાના નવા ભાવ શું છે.

| Updated on: Jul 08, 2026 | 9:26 AM
Share
રાજધાની દિલ્હીમાં એક દિવસની સ્થિરતા બાદ છેલ્લા ત્રણ દિવસમાં 24 કેરેટ 10 ગ્રામ સોનું આશરે ₹1480 સસ્તું થયું છે. જ્યારે 22 કેરેટ 10 ગ્રામ સોનું ₹1360 ઘટ્યું છે. (Image Source | iStock)

1 / 7
આજે 08 જુલાઈ, રાજધાની દિલ્હીમાં 24 કેરેટ અને 22 કેરેટ સોનાના 10 ગ્રામ ₹10નો ઘટાડો થયો છે. (Image Source | iStock)

2 / 7
ઔદ્યોગિક માંગમાં ઘટાડાને કારણે ચાંદીના ભાવ પર પણ દબાણ જોવા મળ્યી રહ્યું છે. એક દિવસની સ્થિરતા બાદ આજે એક કિલો ચાંદી ₹100 સસ્તી થઈ છે. (Image Source | iStock)

3 / 7
અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ  સોનાના નવા ભાવ આશરે ₹1,45,300 છે.  22 કેરેટ 10 ગ્રામ સોનાના નવા ભાવ આશરે ₹1,33,190 છે અને  18 કેરેટ 10 ગ્રામ સોનાના નવા ભાવ આશરે ₹1,08,980 છે. (Image Source | iStock)

4 / 7
એક દિવસની સ્થિરતા પછી આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. અગાઉ 6 જુલાઈના રોજ સતત બે દિવસની સ્થિરતા પછી એક કિલો ચાંદી ₹5,000 ઘટી હતી. આજે દિલ્હીમાં ચાંદીના ભાવ પ્રતિ કિલોગ્રામ ₹100 ઘટીને ₹2,44,800માં વેચાઈ રહ્યી છે. (Image Source | iStock)

5 / 7
મુંબઈ અને કોલકાતામાં એક કિલો ચાંદી ₹2,44,900ના ભાવે વેચાઈ રહી છે. જ્યારે ચેન્નાઈમાં એક કિલો ચાંદીનો ભાવ ₹2,49,900 છે. એટલે કે ચાર મહાનગરોમાં સૌથી મોંઘી ચાંદી ચેન્નાઈમાં છે. (Image Source | iStock)

6 / 7
વિશેષ નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. અમલ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી. (Image Source | iStock)

7 / 7

આ પણ વાંચો, E20 પેટ્રોલ મુદ્દે સરકાર એટલી જ સાચી હોય તો RTI માં માગેલી માહિતી આપવાનો ઈનકાર કેમ? એવો તો ક્યો ગોપનિય ડેટા જાહેર નથી કરાઈ રહ્યો?

Follow Us
દેવગઢ બારીયા નગરપાલિકાની 6 સીટો પર મતદાન શરૂ ! Video

5 મહિનાનું બાળક રૂમમાં થયું લોક! ફાયર વિભાગની ટીમે કર્યું રેસ્ક્યુ

ચાલતી ટ્રેનમાં દીવો પ્રગટાવી પૂજા કરવા લાગ્યો મુસાફર ! Video

ગુજરાતમાં પાંચ વરસાદી સિસ્ટમ એકસાથે સક્રિય, 30 જુલાઈથી ભારેની આગાહી

બાપ-દીકરાએ લોકરમાથી 2.67 કરોડના સોના દાગીનાની ઉચાપત કરી

સૂતો હતો બાળક... ગળામાં હતો સાપ! વાયરલ વીડિયોએ બધાને ચોંકાવ્યા

સાહિત્યમાં તમારી રુચિ વધશે, અનુભવી લોકોની વચ્ચે સમય વિતાવવો

Breaking News: ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલ સર્ટિફિકેટ ફરજિયાત નહી

Ahmedabad: આવાસ યોજનાના મકાનો ભાડે આપી દેનાર સામે કોર્પોરેશનની લાલ આંખ

બનાસકાંઠાના દિયોદરમાં ભારે વરસાદથી ખેડૂતોને 'મોટું નુકસાન'

g clip-path="url(#clip0_868_265)">