07-07-2026

એક છગ્ગો ફટકારતા જ અભિષેક શર્મા  બની જશે નંબર 1

નોટિંગહામમાં  ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી T20 મેચમાં

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અભિષેક શર્મા પાસે એક ખાસ અને ઐતિહાસિક રેકોર્ડ બનાવવાની તક

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

એક  છગ્ગો ફટકારતા જ અભિષેક ઈંગ્લેન્ડ સામે T20Iમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ભારતીય બની જશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

શ્રેણીની પહેલી બે મેચમાં અભિષેકનું બેટ જોરદાર ચાલ્યું હતું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અભિષેકે પોતાની વિસ્ફોટક બેટિંગથી પહેલી બે મેચમાં પાંચ છગ્ગા ફટકાર્યા હતા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ 5 છગ્ગા સાથે તેણે હાર્દિક પંડ્યાની બરાબરી કરી હતી અને હવે તે નંબર-1 બનવાથી માત્ર એક સિક્સર દૂર છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અભિષેક અને હાર્દિક સિવાય અન્ય કોઈ ભારતીય ખેલાડીએ ઈંગ્લેન્ડ સામે T20Iમાં 20 કે તેથી વધુ છગ્ગા ફટકાર્યા નથી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અભિષેક શર્માએ આ શ્રેણીમાં 2 મેચમાં 102 રન બનાવ્યા છે, જેમાં એક ફિફ્ટી સામેલ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM