(Credit Image : instagram)

08 : July

શનાયા કપૂર બોલિવૂડના સૌથી ફેમસ પરિવારોમાંથી આવે છે

શનાયા કપૂરનો જન્મ 3 નવેમ્બર 1999ના રોજ મુંબઈમાં થયો છે 

શનાયા કપૂર

(Credit Image :  instagram)

શનાયા કપૂર એક ભારતીય અભિનેત્રી અને મોડેલ છે

અભિનેત્રી

(Credit Image :  instagram)

શનાયા કપૂર હિન્દી સિનેમામાં કામ કરે છે

ફિલ્મ

(Credit Image :  instagram)

શનાયા કપૂરના પિતાનું નામ અભિનેતા સંજય કપૂર છે

પિતા

(Credit Image :  instagram)

શનાયા કપૂરની માતાનું નામ મહિપ કપૂર છે.

માતા

(Credit Image :  instagram)

શનાયા કપૂરને એક ભાઈ છે

ભાઈ

(Credit Image :  instagram)

શનાયા કપૂરે પોતાનું શિક્ષણ મુંબઈની ઇકોલ મોન્ડિયલ વર્લ્ડ સ્કૂલમાંથી પૂર્ણ કર્યું છે

શિક્ષણ

(Credit Image :  instagram)

શનાયા કપૂરના કાકા અભિનેતા અનિલ કપૂર અને ફિલ્મ નિર્માતા બોની કપૂર છે

કાકા

(Credit Image :  instagram)

 શનાયા કપૂર પણ હવે ફેશન જગતમાં એક જાણીતું નામ બની ગઈ છે  

ફેમસ ચેહરો

(Credit Image :  instagram)