AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold-Silver Rate Today : અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે ફરી સસ્તુું થયું સોનું ! જાણો સોના-ચાંદીની લેટેસ્ટ કિંમત

Gold Price Today : 9 જુલાઈની સવારે, રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને ₹1,43,270 પ્રતિ 10 ગ્રામ થયો. મુંબઈમાં, દર ₹1,43,120 પ્રતિ 10 ગ્રામ થયો. આંતરરાષ્ટ્રીય બજારમાં, હાજર સોનાનો ભાવ ₹4,056.24 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો છે.

| Updated on: Jul 09, 2026 | 9:22 AM
Share
દેશભરમાં સોનાના ભાવમાં ફરી મોટો ઘટાડો થયો છે. મોટાભાગના શહેરોમાં 24 કેરેટ અને 22 કેરેટ સોના બંનેના ભાવ સતત ઘટી રહ્યા છે. 9 જુલાઈની સવારે, રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને ₹1,43,270 પ્રતિ 10 ગ્રામ થયો. મુંબઈમાં, દર ₹1,43,120 પ્રતિ 10 ગ્રામ થયો. આંતરરાષ્ટ્રીય બજારમાં, હાજર સોનાનો ભાવ ₹4,056.24 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાને કારણે રોકાણકારોનું વલણ નબળું પડ્યું છે.(ફોટો ક્રેડિટ- File Image)

1 / 6
દિલ્હીમાં, 24 કેરેટ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,43,270 છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,31,340 છે.(ફોટો ક્રેડિટ- File Image)

2 / 6
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,31,190 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,43,120 છે.(ફોટો ક્રેડિટ- File Image)

3 / 6
આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,31,240 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,43,170 છે.(ફોટો ક્રેડિટ- File Image)

4 / 6
સોનાની જેમ, ચાંદીના ભાવ પણ સતત ઘટી રહ્યા છે. 9 જુલાઈની સવારે, ચાંદીનો ભાવ ₹2,44,900 પ્રતિ કિલોગ્રામ હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં, હાજર ચાંદીનો ભાવ ₹58.61 પ્રતિ ઔંસ હતો. સોના અને ચાંદીના સ્થાનિક ભાવ સ્થાનિક અને વૈશ્વિક બંને પરિબળોથી પ્રભાવિત થાય છે.(ફોટો ક્રેડિટ- File Image)

5 / 6
સોનાની જેમ, ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. 6 જુલાઈની સવારે, ચાંદી ₹2,49,900 પ્રતિ કિલોગ્રામ પર રહી હતી. ગયા અઠવાડિયામાં, ભાવ ₹10,000 વધ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં, હાજર ચાંદીનો ભાવ $62.47 પ્રતિ ઔંસ છે. સોના અને ચાંદીના સ્થાનિક ભાવ સ્થાનિક અને વૈશ્વિક બંને પરિબળોથી પ્રભાવિત થાય છે.(ફોટો ક્રેડિટ- File Image)

6 / 6

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

Follow Us
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'

જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video

મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ

પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'

45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા રાયપુર પહોચ્યા

તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video

અમદાવાદ રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે DJ સિસ્ટમ બંધ રાખવાનો નિર્ણય

કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે

જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">