08-07-2026

'દાદા'ના એવા રેકોર્ડ, જે આજે પણ  તોડવા મુશ્કેલ

વનડેમાં સચિન સાથે 8,227 રનની સૌથી સફળ ઓપનિંગ ભાગીદારીનો રેકોર્ડ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં 183 રનની સૌથી મોટી વ્યક્તિગત ઇનિંગનો ભારતીય રેકોર્ડ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

લોર્ડ્સમાં ડેબ્યૂ ટેસ્ટમાં 131 રન ફટકારનાર થોડા ભારતીયોમાં સ્થાન

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

એક જ વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે 3 સદી ફટકારનાર પ્રથમ ભારતીય

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

2003 વર્લ્ડ કપમાં ભારતને સતત 8 જીત અપાવનાર કેપ્ટન

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

49 ટેસ્ટમાં 21 જીત સાથે તે સમયના ભારતના સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ICC KnockOut/ Champions Trophyમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં સ્થાન

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ICC હોલ ઓફ ફેમમાં સ્થાન મેળવનારા ભારતના દિગ્ગજ ક્રિકેટરોમાં સમાવેશ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM