AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પોસ્ટ ઓફિસની ધમાકેદાર સ્કીમ: પત્ની સાથે જોઇન્ટ એકાઉન્ટ ખોલાવો અને દર મહિને 9,250ની ગેરંટીડ કમાણી

માત્ર ₹1000થી શરૂ થઈ શકતી પોસ્ટ ઓફિસની વન-ટાઇમ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમની સંપૂર્ણ વિગત અને સમય પહેલાં પૈસા ઉપાડવાના નિયમો, વ્યાજ સાથે મળશે દર મહિને ગેરંટીડ આવક.

| Updated on: Jul 08, 2026 | 9:10 PM
Share
જ્યારે સુરક્ષિત રોકાણ અને સારા વળતરની વાત આવે છે, ત્યારે પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવતી સરકારી યોજનાઓ ખૂબ જ લોકપ્રિય સાબિત થાય છે. આ સ્કીમ્સમાં દરેક નાના-મોટા રોકાણ પર સુરક્ષાની ગેરંટી ખુદ સરકાર આપે છે, તેથી તેને 'ઝીરો રિસ્ક સેવિંગ સ્કીમ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આવી જ એક શાનદાર યોજના છે પોસ્ટ ઓફિસ મંથલી ઇનકમ સ્કીમ (POMIS). જો તમે આ યોજનામાં તમારી પત્ની સાથે મળીને જોઈન્ટ એકાઉન્ટ ખોલાવો છો, તો દર મહિને ₹9,250ની નિયમિત આવક પાકી થઈ જાય છે.

1 / 5
7.40 ટકા વ્યાજ અને માત્ર ₹1,000થી શરૂઆત: પોસ્ટ ઓફિસ મંથલી ઇનકમ સ્કીમમાં રોકાણ કરવા પર સરકાર તરફથી જોરદાર વ્યાજ આપવામાં આવી રહ્યું છે, જે હાલમાં 7.40 ટકા નક્કી કરવામાં આવ્યું છે. આ સ્કીમનો મેચ્યોરિટી પિરિયડ 5 વર્ષનો છે અને 18 વર્ષથી વધુ ઉંમરની કોઈપણ વ્યક્તિ આ ખાતું ખોલાવી શકે છે. આ જોખમ મુક્ત રોકાણ યોજનામાં માત્ર ₹1,000ના પ્રારંભિક રોકાણ સાથે એકાઉન્ટ ઓપન કરી શકાય છે. આમાં જોઈન્ટ ખાતું ખોલવાની સુવિધા પણ મળે છે, જેમાં મહત્તમ ત્રણ પુખ્ત વયના લોકો સાથે મળીને ખાતું ખોલાવી શકે છે.

2 / 5
દર મહિને કમાણીની ગેરંટી અને રોકાણની મર્યાદા: આ એક વન-ટાઇમ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ છે, એટલે કે તમારે એક જ વાર રકમ જમા કરાવવાની રહેશે અને તેના પછી દર મહિને આવક શરૂ થઈ જશે. ખાતું ખોલાવવાના આગલા મહિનાથી જ વ્યાજની કમાણી મળવા લાગે છે જે મેચ્યોરિટી સુધી ચાલુ રહે છે. રોકાણની મર્યાદાની વાત કરીએ તો, સિંગલ એકાઉન્ટ હેઠળ તમે મહત્તમ ₹9 લાખ જમા કરાવી શકો છો. જોકે, જો તમે પત્ની સાથે મળીને જોઈન્ટ એકાઉન્ટ ખોલાવો છો, તો તેમાં મહત્તમ ₹15 લાખનું રોકાણ કરી શકાય છે, શરત માત્ર એટલી જ છે કે બંને ભાગીદારોનો હિસ્સો બરાબર હોવો જોઈએ.

3 / 5
જો તમે જોઈન્ટ એકાઉન્ટમાં મહત્તમ ₹15 લાખનું રોકાણ કરો છો, તો 7.40 ટકા વાર્ષિક વ્યાજ દર મુજબ દર મહિને ₹9,250નું વ્યાજ તમારા ખાતામાં જમા થશે.

4 / 5
સમય પહેલાં ખાતું બંધ કરાવવાના નિયમો: આ સ્કીમમાં વ્યાજની કમાણી દર મહિને, ત્રિમાસિક, અર્ધવાર્ષિક કે વાર્ષિક ધોરણે પણ મેળવી શકાય છે. જોકે, 5 વર્ષની મેચ્યોરિટી પહેલાં ખાતું બંધ કરાવવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. ખાતું ખોલ્યાના 1 થી 3 વર્ષની અંદર બંધ કરાવવા પર મૂળ રકમમાંથી 2 ટકા કાપી લેવામાં આવે છે, જ્યારે 3 થી 5 વર્ષની વચ્ચે બંધ કરાવવા પર 1 ટકા રકમ કપાય છે. જો મેચ્યોરિટી પહેલાં ખાતાધારકનું અવસાન થાય, તો એકાઉન્ટ બંધ કરી શકાય છે અને જમા રકમ નોમિનીને સોંપી દેવામાં આવે છે.

5 / 5

ડિસ્ક્લેમર: આ આર્ટિકલ માત્ર માહિતી આપવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યો છે. આને કોઈ પણ પ્રકારની ઇન્વેસ્ટમેન્ટ કે શેર ખરીદવા-વેચવાની સલાહ માનવી નહીં. બજારમાં પૈસા રોકતા પહેલાં હંમેશા તમારા પ્રમાણિત નાણાકીય સલાહકારની મદદ અવશ્ય લો.

5 લાખનું રોકાણ બનશે 10 લાખ, પોસ્ટ ઓફિસની આ સરકારી સ્કીમમાં મળશે ગેરંટી સાથે ડબલ રિટર્ન

Follow Us
નવરાત્રિમાં નવલખી મેદાનમાં ‘નો તિલક, નો એન્ટ્રી’ ના લાગ્યા બોર્ડ

સૌરાષ્ટ્ર કચ્છમાં પશુપાલકોની કફોડી સ્થિતિ, ઘાસચારાના ભાવમાં ભડકો

SSG હોસ્પિટલની કથળતી વ્યવસ્થા: દવા અને સ્ટ્રેચરની તંગી

કરોડોના ખર્ચે બનેલું AMCનું વેજીટેબલ માર્કેટ બન્યું આશ્રયસ્થળ ! Video

Breaking News : નવસારી ઓવરબ્રિજ પર જોખમી બાઈક સ્ટંટ

Breaking News : નશીલી કફ સિરપનું મોટાપાયે કૌભાંડ સામે આવ્યું

જામનગરના ખેડૂતોનો પાવર ટાવર સામે આક્રોશ
જામનગરના ખેડૂતોનો પાવર ટાવર સામે આક્રોશ
વરિષ્ઠ અધિકારીનો સહયોગ પ્રાપ્ત થશે, નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થશે

ઓટો ડ્રાઈવર અને છોકરીઓ વચ્ચે થઈ 'ઝપાઝપી', બબાલ જોઈને લોકો હેરાન

આસારામને 'મોટો ઝટકો', ગુજરાત હાઈકોર્ટે હંગામી જામીન અરજી ફગાવી

g clip-path="url(#clip0_868_265)">