16 ડિસેમ્બર 2024

ટીમ ઈન્ડિયાને 13 વર્ષ પછી આવો દિવસ જોવો પડશે?

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં  ગાબા ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં

Pic Credit - PTI/Getty Images

બ્રિસબેન ટેસ્ટમાં  ઓસ્ટ્રેલિયાના 445 રન સામે  ભારતનો સ્કોર 51/4

Pic Credit - PTI/Getty Images

ટીમ ઈન્ડિયા 13 વર્ષ બાદ  ફોલોઓનના ખતરાનો  સામનો કરી રહ્યું છે

Pic Credit - PTI/Getty Images

જો ભારત 245 રનથી ઓછામાં આઉટ થશે તો ઓસ્ટ્રેલિયા ફોલોઓન આપી શકે છે

Pic Credit - PTI/Getty Images

અગાઉ 2011માં 13 વર્ષ પહેલા ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ સામે ફોલોઓનની ફરજ પડી હતી

Pic Credit - PTI/Getty Images

ઓવલ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા ઈનિંગ્સના માર્જિનથી  હારી ગઈ હતી

Pic Credit - PTI/Getty Images

મિચેલ સ્ટાર્કે પણ ઈશારો કર્યો અને કહ્યું કે તેમની ટીમ આવો નિર્ણય લઈ શકે છે

Pic Credit - PTI/Getty Images

ચોથા-પાંચમા દિવસે ભારે વરસાદની આશંકા, મેચ ધોવાઈ તો ભારતને ફાયદો

Pic Credit - PTI/Getty Images