IND vs SA : ભારત દક્ષિણ આફ્રિકામાં ઈતિહાસ રચવાથી એક જીત દૂર, આવું પહેલા ક્યારેય નથી બન્યું

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 4 મેચની T20 શ્રેણીની છેલ્લી મેચ જોહાનિસબર્ગમાં રમાશે. ટીમ ઈન્ડિયા આ સિરીઝમાં હાલમાં 2-1થી આગળ છે અને સિરીઝ જીતવાની ઘણી નજીક છે. જો ટીમ ઈન્ડિયા સિરીઝની છેલ્લી મેચ જીતશે તો ટીમ ઈન્ડિયાના નામે એક ખાસ રેકોર્ડ બની જશે.

| Updated on: Nov 14, 2024 | 9:26 PM
ભારતીય ટીમ હાલમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર 4 મેચની T20 શ્રેણી રમી રહી છે. ટીમ ઈન્ડિયા અત્યાર સુધી 2 મેચ જીતીને શ્રેણીમાં 2-1થી આગળ છે, એટલે કે તે હવે શ્રેણી ગુમાવી શકે તેમ નથી. હવે શ્રેણીની ચોથી અને છેલ્લી મેચ 15 નવેમ્બરે રમાશે. બંને ટીમો જોહાનિસબર્ગના વોન્ડરર્સ સ્ટેડિયમમાં રમશે.

1 / 6
ટીમ ઈન્ડિયા માટે આ મેચ ઘણી મહત્વની બની રહી છે. સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં રમી રહેલી ટીમ ઈન્ડિયા પાસે આ મેચ જીતીને એક ખાસ રેકોર્ડ બનાવવાની તક છે અને દક્ષિણ આફ્રિકામાં T20 શ્રેણી જીતવા માટે 6 વર્ષની રાહનો પણ અંત આવશે.

2 / 6
આ સાતમી વખત છે જ્યારે ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકામાં T20 સિરીઝ રમી રહી છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા માત્ર એક જ વખત સિરીઝ હારી છે. આ વખતે પણ ભારતને શ્રેણીમાં હારનો સામનો કરવો નહીં પડે. જો દક્ષિણ આફ્રિકા છેલ્લી મેચ જીતશે તો શ્રેણી ડ્રોમાં સમાપ્ત થશે. પરતું જો ટીમ ઈન્ડિયા જોહાનિસબર્ગમાં પણ જીતે છે, તો તે શ્રેણી 3-1થી જીતી લેશે. આ સાથે, આ પણ પ્રથમ વખત હશે જ્યારે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 શ્રેણીમાં કોઈ ટીમ 3 મેચ જીતશે.

3 / 6
આ માત્ર બીજી વખત છે જ્યારે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 4 કે તેથી વધુ મેચોની T20 શ્રેણી રમાઈ રહી છે. અગાઉ વર્ષ 2022માં દક્ષિણ આફ્રિકા ભારતના પ્રવાસે આવ્યું હતું. ત્યારે 5 મેચની T20 શ્રેણી રમાઈ હતી. પરંતુ આ શ્રેણી 2-2 થી બરાબરી પર સમાપ્ત થઈ. વાસ્તવમાં એક મેચ વરસાદમાં ધોવાઈ ગઈ હતી. આવી સ્થિતિમાં હવે ટીમ ઈન્ડિયા પાસે મોટી તક છે.

4 / 6
આ સિવાય ટીમ ઈન્ડિયાએ વર્ષ 2018માં દક્ષિણ આફ્રિકામાં છેલ્લી T20 શ્રેણી જીતી હતી. ત્યારે બંને ટીમો વચ્ચે 3 મેચ રમાઈ હતી અને ભારતીય ટીમી ત્રણ મેચની આ સિરીઝ 2-1 થી જીતી હતી.

5 / 6
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અત્યાર સુધીમાં 30 T-20 મેચ રમાઈ છે. આમાં ભારતે 17 મેચ જીતી છે અને દક્ષિણ આફ્રિકાએ 12 મેચ જીતી છે. જ્યારે એક મેચ અનિર્ણિત રહી હતી. એટલે કે T20માં દક્ષિણ આફ્રિકા પર ટીમ ઈન્ડિયાનો દબદબો રહ્યો છે. બીજી તરફ, ભારતીય ટીમ જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં કુલ 6 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં તેણે 4 મેચ જીતી છે અને બે મેચ હારી છે. (All Photo Credit : BCCI / X)

6 / 6
Follow Us:
Gandhinagar: લગ્નના 2 દિવસ બાદ પત્નીએ જ પતિનું કર્યું અપહરણ, Video

ગોતાની પ્રેમ ગુજરાતી શાળા બાળકોને લીલા રંગનું સ્વેટર પહેરવા કરાયુ દબાણ

ખ્યાતિ હોસ્પિટલના પાર્ટનર રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ

BU પરવાનગી વિના ચાલતી અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલને DEOએ નોટિસ ફટકારી

વિદ્યાર્થીઓના જીવ જોખમમાં ! કાતિલ ઠંડીમાં આઈસરમાં બાળકોને કરાયો પ્રવાસ

17 દસ્તાવેજની બજાર કિંમત 560 કરોડથી વધારે, પોલીસ કરશે તપાસ

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો કેવો રહેશે દિવસ

ગુજરાતીઓને નહીં મળે હાડ થીજવતી ઠંડીથી રાહત ! માવઠાની આગાહી

હવે 'અપાર કાર્ડ' વિદ્યાર્થીઓ માટે ફરજિયાત !

સુરતમાં 2 બોગસ તબીબ ઝડપાયા, જુઓ Video
સુરતમાં 2 બોગસ તબીબ ઝડપાયા, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">