IND vs NZ : ન્યુઝીલેન્ડને મોટો ઝટકો, ટીમનો સૌથી સિનિયર ખેલાડી આખી સિરીઝમાંથી થયો બહાર

કેન વિલિયમસન મુંબઈ ટેસ્ટ માટે પણ ભારત નથી આવી રહ્યો. આ જાણકારી ન્યુઝીલેન્ડ ક્રિકેટ દ્વારા આપવામાં આવી છે. કેન વિલિયમસન ઈજાના કારણે ભારતના પ્રવાસમાંથી બહાર હતો.

| Updated on: Oct 29, 2024 | 3:05 PM
કેન વિલિયમસન ભારત સામેની મુંબઈ ટેસ્ટમાં પણ ન્યુઝીલેન્ડની ટીમનો ભાગ નહીં હોય. અગાઉ એવા અહેવાલ હતા કે ઈજામાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહેલો કેન ટેસ્ટ શ્રેણીની મધ્યમાં ભારત આવશે. પરંતુ, જેમ જેમ શ્રેણી આગળ વધી અને કીવી ટીમ જીત નોંધાવતી રહી, તેની સાથે કેન વિલિયમસનની ભારત મુલાકાત પણ મોકૂફ થતી રહી. હવે જ્યારે મુંબઈમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સિરીઝની ત્રીજી અને છેલ્લી ટેસ્ટ રમાવાની છે ત્યારે ફરી એકવાર ન્યુઝીલેન્ડ ક્રિકેટે નિવેદન જારી કરીને કેન વિલિયમસન અંગે અપડેટ આપી છે.

1 / 5
ન્યુઝીલેન્ડ ક્રિકેટે તેના સોશિયલ મીડિયા હેન્ડલ બ્લેકકેપ્સ પર લખ્યું છે કે કેન વિલિયમસન મુંબઈમાં રમાનારી ટેસ્ટ માટે ભારતનો પ્રવાસ નહીં કરે. સાથે જ લખ્યું કે અમને આશા છે કે કેન હવે ઈંગ્લેન્ડ સામેની 3 ટેસ્ટ મેચની શ્રેણી માટે ફિટ થઈ જશે.

2 / 5
કેન વિલિયમસન ઈજાને કારણે ભારતના પ્રવાસમાંથી બહાર હતો. શ્રીલંકામાં ટેસ્ટ શ્રેણી દરમિયાન તેને આ ઈજા થઈ હતી. અગાઉ એવી અટકળો હતી કે કેન વિલિયમસન ભારત આવશે અને ટીમ સાથે જોડાશે. પરંતુ, હવે તે ત્રીજી અને છેલ્લી ટેસ્ટ માટે પણ ભારત આવી રહ્યો નથી. કેન વિલિયમસનને ભારત ન મોકલવાના ન્યુઝીલેન્ડ ક્રિકેટના નિર્ણય પાછળ કિવી ટીમની શ્રેણી જીતવાનું કારણ પણ હોઈ શકે છે.

3 / 5
ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે 28 નવેમ્બરથી ટેસ્ટ સિરીઝ શરૂ થવાની છે. ટીમના મુખ્ય કોચ ગેરી સ્ટેડના જણાવ્યા અનુસાર વિલિયમસન ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે. અને ઈંગ્લેન્ડ સામેની સિરીઝ સુધી તે ફિટ થઈ જાય તેવી પૂરી સંભાવના છે. ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ ક્રાઈસ્ટચર્ચમાં રમાશે.

4 / 5
ન્યુઝીલેન્ડે ભારત સામેની 3 ટેસ્ટ મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. મતલબ કે તેણે સિરીઝ પર કબજો જમાવી લીધો છે. હવે ત્રીજી અને છેલ્લી ટેસ્ટ 1 નવેમ્બરથી મુંબઈમાં છે, જેમાં કિવી ટીમ ક્લીન સ્વીપના ઈરાદા સાથે પ્રવેશ કરી શકે છે. (All Photo Credit : PTI / GETTY)

5 / 5
Follow Us:
બોપલ ખાતે હત્યાના બનાવ સંદર્ભે મૃતકના પિતા સાથે વિકાસ સહાયે વાત કરી

ખ્યાતિ હોસ્પિટલના કડીમાં બે વર્ષથી હતા ધામા, અનેક લોકોના કર્યા ઓપરેશન

ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરનાર ડોકટરની ધરપકડ

વિદ્યાર્થી પ્રીયાંશું જૈનની હત્યા પૂર્વેના CCTV ફૂટેજ આવ્યા સામે

દાહોદના સંજેલીના નાયબ મામલતદાર 5 હજારની લાંચ લેતા ઝડપાયા

ખનીજ માફિયા પર ખાણ-ખનીજ વિભાગની તવાઈ, કરોડોનો મુદ્દામાલ કર્યો જપ્ત

રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશે ઠંડીનો ચમકારો

ખ્યાતિ હોસ્પિટલની PMJAYમાંથી કરાઇ બાદબાકી, જુઓ Video

SMC PSI પઠાણનો અકસ્માત કરનાર ચાલકને અમદાવાદ ગ્રામ્ય LCBએ ઝડયો

"મને બહુ ગભરામણ જેવુ થાય છે, જીવીશ કે નહીં ખબર નથી"- ભોગ બનેલ દર્દી
g clip-path="url(#clip0_868_265)">