2 જાન્યુઆરી 2025

વિનોદ કાંબલી પાસે  ફોન પણ નથી

વિનોદ કાંબલીની  આર્થિક સ્થિતિ  ખૂબ જ ખરાબ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વિનોદ કાંબલી BCCIના 30,000 રૂપિયા પ્રતિ માસના પેન્શન પર જીવી રહ્યો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વિનોદ કાંબલી થાણેની આકૃતિ હોસ્પિટલમાં  સારવાર હેઠળ હતો  

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વિનોદ કાંબલીની  સારવારનો ખર્ચ પણ  આકૃતિ હોસ્પિટલે ઉઠાવ્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વિનોદ કાંબલીએ  છેલ્લા છ મહિનાથી તેનો  ફોન વાપર્યો નથી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વિનોદ કાંબલીએ પોતાનો ફોન રિપેર કરાવવા માટે  આપ્યો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પરંતુ કાંબલી દુકાનદારને રિપેરિંગના 15,000 રૂપિયા આપી શક્યો ન હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રિપેરિંગના રૂપિયા ન મળવાના કારણે દુકાનદારે કાંબલીનો ફોન આંચકી લીધો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

છ મહિનાથી વધુ સમય થયો પરંતુ વિનોદ કાંબલી પોતાનો ફોન પાછો મેળવી શક્યો નથી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM