ટી20 મેચ રમનાર ભારતીય ખેલાડીઓની આ છે સુંદર પત્ની અને ગર્લફ્રેન્ડ, જુઓ તસ્વીરો

આજે ભારત તરફથી રમનારી એકદમ નવી ટીમ છે જેની કમાન પણ તેના નવા કેપ્ટન સૂર્યકુમાર યાદવ સંભાળશે. ત્યારે આ T20 મેચ રમનાર ખેલાડીઓની સુંદર પત્ની અને ગર્લફ્રેન્ડની જુઓ તસ્વીરો. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફરી ક્રિકેટના મેદાન પર ભારતમાં જ જંગ જામશે. ત્યારે આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 ટી-20 મેચ રમાવાની શરૂઆત થશે. જેમાં પ્રથમ ટી-20 મેચ વિશાખાપટ્ટનમમાં 23 નવેમ્બર એટલે કે આજે રમાશે.

| Updated on: Nov 23, 2023 | 9:27 AM
ભારત અને ઓસ્ટ્રેલિયા બંને માટે આજે વિશાખાપટ્ટનમમાં T20 મેચ રમાવા જઈ રહી છે આ સાથે T20 શ્રેણીની શરુઆત થઈ રહી છે. 5 ટી20 મેચની સિરીઝનું પહેલું બ્યુગલ 23 નવેમ્બર એટલે કે આજે ગુરુવારે ફૂંકાશે. આજે ભારત તરફથી રમનારી એકદમ નવી ટીમ છે જેની કમાન પણ તેના નવા કેપ્ટન સૂર્યકુમાર યાદવ સંભાળશે. ત્યારે આ T20 મેચ રમનાર ખેલાડીઓની સુંદર પત્ની અને ગર્લફ્રેન્ડની જુઓ તસ્વીરો

1 / 9
T20ના કેપ્ટન સુર્યાકુમાર યાદવની પત્ની દેવીશા મૂળ દક્ષિણ ભારતીય છે, પરંતુ તેનો જન્મ મુંબઈમાં થયો હતો. અહીંથી જ તેણે પોતાનો અભ્યાસ પૂરો કર્યો. દેવીશાએ મુંબઈની પોદ્દાર કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સમાંથી સ્નાતક થયા છે. આ કોલેજમાં જ તેની મુલાકાત સૂર્યકુમાર યાદવ સાથે થઈ હતી. બંને પહેલા કોલેજમાં મિત્રો બન્યા અને પછી તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. 2016માં બંનેએ લગ્ન કરી લીધા હતા.

2 / 9
ભારતીય યુવા ક્રિકેટર ઋતુરાજ ગાયકવાડની પત્ની ઉત્કર્ષા પણ ક્રિકેટર છે. તે ભારતીય સ્થાનિક સર્કિટમાં મહારાષ્ટ્ર માટે રમી ચૂકી છે અને તે ઓલરાઉન્ડર છે. તે રાઈટ હેન્ડ બેટ્સમેન અને બોલર છે. ગાયકવાડે પણ આ વર્ષે જ  ઉત્કર્ષા સાથે લગ્ન કર્યા છે જેની તસ્વીરો બન્નેએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર સેર કરી હતી.

3 / 9
ભારતીય ક્રિકેટર ઈશાન કિશનના અદિતિ હુંડિયા સાથેના સંબંધોના સમાચારથી ચર્ચામાં રહેતો હોય છે. ભલે ઈશાન કિશન અને અદિતિ હુંડિયા તેમના સંબંધો પર મૌન હોય, પણ જ્યારે પણ ક્રિકેટર સારું પ્રદર્શન કરે છે, ત્યારે અદિતિ તેની પ્રતિક્રિયાથી લાઈમલાઈટ પકડે છે.ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા મનોરંજન ઉદ્યોગમાં જાણીતું નામ છે. તે મોડલિંગ અને એક્ટિંગની દુનિયામાં સક્રિય છે.

4 / 9
શિવમ દુબેની પત્ની અંજુમ ખાન લખનઉંની રહેવાસી છે.અંજુમ ખાને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU)માંથી ફાઈન આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. અંજુમ ખાનને એક્ટિંગ અને મોડલિંગમાં ખૂબ જ રસ છે. હિન્દી સિરિયલો સિવાય તેણે મ્યુઝિક આલ્બમ્સમાં પણ કામ કર્યું છે.

5 / 9
ભારતીય ટીમના ફાસ્ટ બોલર મુકેશ કુમારે પોતાનો જીવનસાથી પસંદ કર્યો છે. ક્રિકેટર મુકેશ કુમાર બિહારની આ યુવતીના પ્રેમમાં પડ્યા હતા. મુકેશ કુમાર અને દિવ્યા સિંહે ગોપાલગંજની એક હોટલમાં સગાઈ કરી હતી. છપરાની રહેવાસી દિવ્યા સિંહ મુકેશ કુમાર સિંહની લાઈફ પાર્ટનર બનશે.

6 / 9
IPL 2023માં પોતાના પ્રદર્શનથી ટીમ ઈન્ડિયા માટે દાવેદારી દાખવનાર યશસ્વી જયસ્વાલ સતત સમાચારોમાં રહે છે. તેની એક તસવીર સોશિયલ મીડિયા પર ઘણા સમય પહેલા વાયરલ થઈ હતી. જેમાં તે એક સુંદર યુવતી સાથે બેઠો છે. જો કે તે તેની ગર્લફ્રેન્ડ હોવાની કોઈ પુષ્ટિ થઈ નથી પણ આ  પછી સોશિયલ મીડિયા પર આ તસવીર વાયરલ થતાં જ ચાહકોએ તેને જયસ્વાલની રુમર્ડ ગર્લફ્રેન્ડ ગણાવી હતી.

7 / 9
અક્ષર પટેલે વર્ષ 2022માં તેની ગર્લફ્રેન્ડ મેહાને તેના જન્મદિવસ પર પ્રપોઝ કર્યું હતું. જે બાદ આ કપલ 2023માં લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. મેહા અને અક્ષર ઘણીવાર વેકેશન અને આઉટિંગની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે અને પોતાના પ્રેમને જાહેર કરતા રહે છે.

8 / 9
પ્રસિદ્ધ કૃષ્ણે પોતાની ગર્લફ્રેન્ડ રચના કૃષ્ણા આ વર્ષે જ પરંપરાગત શૈલીમાં લગ્ન કર્યા.અહેવાલો અનુસાર, રચના કૃષ્ણા એક બિઝનેસવુમન છે અને તે એડટેક બિઝનેસ ચલાવે છે. તે જ સમયે, પ્રસિદ્ધ કૃષ્ણ છેલ્લા કેટલાક સમયથી સ્ટ્રેસ ફ્રેક્ચરની ઈજાથી પીડાઈ રહ્યા હતા. આ ઈજાના કારણે પ્રસિદ્ધ કૃષ્ણ આઈપીએલ 2023નો ભાગ પણ બની શક્યા નથી.

9 / 9

Latest News Updates

Follow Us:
અમદાવાદના અનેક વિસ્તારોમાં ખાબક્યો કમોસમી વરસાદ, રસ્તાઓ થયા પાણી-પાણી

અમરેલી જિલ્લા કલેક્ટરે અજય દહિયાએ દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા

બહુચરાજીમાં કરા વરસ્યા, મહેસાણા, ઊંઝા, જોટાણામાં કમોસમી વરસાદ

લગ્નમાં કમોસમી વરસાદ બન્યો વિઘ્ન, લગ્નનો મંડપ થયા ધરાશાયી

અંબાજીમાં દારુડીયાઓનો ત્રાસ વધ્યો, પોલીસે શરુ કરી કાર્યવાહી

બનાસકાંઠાના વડગામમાં વીજળી પડતા ખેતરમાં યુવાનનું મોત

માવઠું થતા બહુમાળી ભવન પાસે એક સાથે 3 વાહન સ્લીપ થયા

વડાલી વિસ્તારમાં કરા વરસ્યા, ખેડબ્રહ્માં અને પોશીનામાં કમોસમી વરસાદ

જામનગર એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો અપાયો દરજ્જો

રાધનપુર માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલ ખેતી પાક કમોસમી વરસાદમાં પલળ્યો

g clip-path="url(#clip0_868_265)">