AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેલ જગતમાં પીળા રંગનો જાદુ, જાણો ટીમ વિશે જેમણે પીળી જર્સીમાં વિખેર્યો જાદુ

રમત જગતના ક્ષેત્રમાં ઘણી રમતમાં ચાહકો જોવે છે કે જે ટીમ પીળા રંગની જર્સી પહેરે છે તે મેદાન પર પોતાના પ્રદર્શનથી ચાહકોનું દિલ તો જીતી જ લે છે પણ ચેમ્પિયનશીપ પણ જીતી લે છે. આઈપીએલમાં CSK, ફૂટબોલમાં બ્રાઝીલ અને વનડે ક્રિકેટમાં ઓસ્ટ્રલિયાની ટીમે પીળા રંગની જર્સીમાં પોતાનો જાદુ ખેલના મેદાન પર બતાવ્યો છે. ચેન્નઇ સપર કિંગ્સ પાસે IPL 2023 ફાઇનલમાં 5 આઇપીએલ ટાઇટલ જીતવાની તક છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 29, 2023 | 5:41 PM
Share
આઇપીએલની હાલમાં 16મી સીઝન ચાલી રહી છે અને 29 મેના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઇપીએલ 2023ના ચેમ્પિયનનો નિર્ણય થઇ જશે. ફાઇનલમાં ચેન્નઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ રમાવાની છે. ચેન્નઇ સુપર કિંગ્સની ટીમ પીળા રંગની જર્સી પહેરીને ઉતરે છે અને તેણે આઇપીએલમાં ખેલ જગતની અન્ય ટીમની જેમ ચેમ્પિયન બનીને ક્રિકેટ ચાહકોના દિલ જીત્યા છે. નજર કરીએ ખેલ જગતમાં CSK અને અન્ય ટીમ પર જેમણે પીળા રંગની જર્સીમાં મેદાન પર ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યુ છે.

1 / 5
ચેન્નઇ સુપર કિંગ્સની ટીમ આઇપીએલમાં શરૂઆતથી પીળા રંગની જર્સી પહેરીને મેદાન પર ઉતરે છે. ચેન્નઇ સુપર કિંગ્સની ટીમે આઇપીએલમાં ચાર ટાઇટલ જીત્યા છે અને 29 મેના રોજ ચેમ્પિયન બનીને CSK 5 ખિતાબ જીતીને મુંબઇ ઇન્ડિયન્સના રેકોર્ડની બરાબરી કરી શકે છે.

2 / 5
વનડે ક્રિકેટમાં આસ્ટ્રેલિયાની ટીમનો એક સમયે દબદબો રહ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ મેદાન પર પીળા રંગની જર્સી પહેરીને મેદાન પર ઉતરે છે. ઓસ્ટ્રેલિયાએ વનડે ક્રિકેટમાં પાંચ વિશ્વ કપ પોતાના નામે કર્યા છે. ઓસ્ટ્રેલિયાએ વર્ષ 1987, 1999, 2003, 2007 અને 2015 માં વિશ્વ કપ પોતાના નામે કર્યો હતો.

3 / 5
ફૂટબોલમાં બ્રાઝીલની ફૂટબોલ ટીમે પોતાની આગવી રમતથી ફૂટબોલના મેદાન પર પોતાનો જાદુ બતાવ્યો હતો. બ્રાઝીલની ટીમ ફૂટબોલ જગતમાં હંમેશાથી એક શ્રેષ્ઠ ટીમ તરીકે ઓળખાય છે. ફૂટબોલના ચાહકો બ્રાઝીલની પીળા રંગની જર્સીમાં ફૂટબોલના મેદાનમાં અને વિશ્વભર જોવા મળે છે. બ્રાઝીલે 5 વખત ફૂટબોલ વિશ્વ કપ પોતાના નામે કર્યો છે જે એક રેકોર્ડ છે.

4 / 5
બાસ્કેટબોલમાં NBA ની લીગ ઘણી પ્રખ્યાત છે અને વિશ્વની સૌથી મોટી સ્પોર્ટ્સ લીગમાં તેનુ નામ સામેલ છે. NBA માં લોસ એન્જલસ લેકર્સે રેકોર્ડ 17 ચેમ્પિયશીપ જીતી છે. LA Lakers અને બોસ્ટન સેલ્ટીક્સની ટીમે NBA માં સૌથી વધુ 17 ચેમ્પિયશીપ જીતી છે. NBA ની લીગમાં LA Lakers ની ટીમ ઘણી લોકપ્રિય ટીમ છે. એલએ લેકર્સ માટે બાસ્કેટબોલ જગતના અનેક દિગ્ગજ ખેલાડીઓએ પીળા રંગની જર્સી પહેરી છે અને ટીમને ટાઇટલ જીતાડયા છે.

5 / 5
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી

અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા

સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video

સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા

સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ

અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી

ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video

જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !

રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો

સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ

g clip-path="url(#clip0_868_265)">