પત્રકારત્વ ક્ષેત્રમાં છેલ્લા 4 વર્ષથી ડિજીટલ મીડીયામાં સોશિયલ મીડીયા માધ્યમ પર કન્ટેન્ટ એડિટર અને કન્ટેન્ટ રાઇટર તરીકે કામ કરી રહ્યા છે. છેલ્લા એક વર્ષથી સ્પોર્ટ્સના વિષય પર આર્ટિકલ લખે છે. પત્રકારત્વ ક્ષેત્રમાં છેલ્લા 4 વર્ષથી ડિજીટલ મીડિયાના સોશિયલ મીડીયા પ્લેટફોર્મ પર કન્ટેન્ટ રાઈટર અને કન્ટેન્ટ એડિટર તરીકે કાર્યરત છે. હાલમાં TV9 ગુજરાતી Digital માં સ્પોર્ટ્સ બીટ પર આર્ટિકલ લખે છે.
Asia Cup 2023: ભારતીય ક્રિકેટ ટીમની થઇ જાહેરાત, 4 ગુજરાતી ખેલાડીઓને મળ્યું સ્થાન
એશિયા કપ 2023 માટે ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)ની જાહેરાત કરવામાં આવી હતી. એશિયા કપની શરૂઆત 30 ઓગસ્ટના રોજ થવાની છે. એશિયા કપમાં ભારત સાથે ગ્રુપમાં પાકિસ્તાન અને નેપાળ છે.
- Ishan Paliwal
- Updated on: Aug 21, 2023
- 7:11 pm
Breaking News: ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ના કાર્યક્રમમાં કરાયો ફેરફાર; ભારત-પાકિસ્તાનની ટકકર 14 ઓક્ટોબરે થશે
વનડે ક્રિકેટ વિશ્વ કપ 2023ના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 9 મેચના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ભારત અને પાકિસ્તાનની મેચ 14 ઓક્ટોબરના રોજ રમાશે. અગાઉ આ મેચ 15 ઓક્ટોબરના રોજ રમાવાની હતી. આ મેચ સિવાય અન્ય 8 મેચના કાર્યક્રમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
- Ishan Paliwal
- Updated on: Aug 9, 2023
- 6:27 pm