AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: અમદાવાદમાં GT-KKR વચ્ચે જામશે જંગ, પહેલી જીત માટે આતુર કોલકાતા સામે જીતની હેટ્રિક માટે તૈયાર ગુજરાત

IPL 2026ની 25મી મેચમાં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રસપ્રદ મુકાબલો રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી આ મેચ બંને ટીમો માટે મહત્વપૂર્ણ છે. એક તરફ KKR પોતાની પ્રથમ જીત માટે સંઘર્ષ કરી રહી છે, તો બીજી તરફ GT પોતાની જીતની લય જાળવવા આતુર છે.

| Updated on: Apr 17, 2026 | 3:51 PM
Share
IPL 2026ની 25મી મેચમાં ગુજરાત ટાઈટન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની ટક્કર થશે. એક તરફ શુભમન ગિલની આગેવાનીમાં ગુજરાત જીતની હેટ્રિક માટે તૈયાર છે, તો બીજી તરફ રહાણેની કપ્તાનીમાં કોલકાતાને પહેલી જીતની તલાશ છે.

1 / 7
આજની મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ટીમ અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં જીતનો સ્વાદ ચાખી શકી નથી. પાંચ મેચમાંથી ચારમાં મેચ હાર અને એક વરસાદના કારણે રદ્દ થઈ હતી, જેથી હવે આ મેચમાં KKR પર સિઝનની પહેલી જીત મેળવવાનું દબાણ વધી ગયું છે. કેપ્ટન અજિંક્ય રહાણે માટે આ મેચ પ્રતિષ્ઠા બચાવવાનો મોકો છે.

2 / 7
બેટિંગમાં KKRનો આધાર રહાણે અને યુવા ખેલાડી અંગક્રિશ રઘુવંશી પર રહેશે. બંને ખેલાડીઓએ અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ ટીમને મજબૂત શરૂઆત અને લાંબી પાર્ટનરશીપની જરૂર છે. મધ્યક્રમની નિષ્ફળતા પણ ટીમ માટે ચિંતાનો વિષય બની છે.

3 / 7
બોલિંગ વિભાગમાં સુનીલ નારાયણ અને વરુણ ચક્રવર્તી પર ટીમની આશા ટકી છે. ખાસ કરીને નારાયણનો અનુભવ અને ટેકનિક GTના બેટ્સમેન માટે પડકાર બની શકે છે. જો બોલરો શરૂઆતમાં વિકેટ લેવામાં  સફળ થયા, તો KKR મેચમાં પકડ બનાવી શકે છે.

4 / 7
બીજી તરફ, ગુજરાત ટાઈટન્સ પોતાના હોમ ગ્રાઉન્ડ પર આત્મવિશ્વાસ સાથે ઉતરશે. ટીમે ચાર મેચમાંથી બે જીત મેળવી છે અને પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે. પ્રથમ બે મેચ હાર્યા બાદ ટીમે સતત બે મેચ જીતી શાનદાર વાપસી કરી છે.

5 / 7
GTની બેટિંગ લાઈનઅપમાં કેપ્ટન શુભમન ગિલ અને સાઈ સુદર્શન મુખ્ય ભૂમિકા ભજવશે. બંને ખેલાડીઓ ફોર્મમાં છે અને મોટી ઇનિંગ રમવાની ક્ષમતા ધરાવે છે. તેમની સારી શરૂઆત ટીમને મોટો સ્કોર ઉભો કરવામાં મદદરૂપ બની શકે છે.

6 / 7
બોલિંગમાં રાશિદ ખાન અને પ્રસિદ્ધ કૃષ્ણા GT માટે મુખ્ય હથિયાર છે. રાશિદની સ્પિન અને પ્રસિદ્ધની સ્પીડ KKRના બેટ્સમેનો માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. હેડ-ટુ-હેડ આંકડાઓમાં પણ ગુજરાતનું પલડું ભારે છે. બંને ટીમોએ કુલ પાંચ મેચ રમી છે જેમાં ત્રણમાં GT એ જીત મેળવી છે, જ્યારે KKR માત્ર એક મેચ જીત્યું છે, અને એક મેચ રદ્દ થઈ હતી.  (PC:PTI/X)

7 / 7

Breaking News: જે ખેલાડી ક્યારેય T20 નથી રમ્યો, તે મુંબઈ ઈન્ડિયન્સમાં રોહિત શર્માનું સ્થાન લેશે?

Follow Us
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ

ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO

ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી

Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા

ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video

રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો

₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા

સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ

આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video

Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી

g clip-path="url(#clip0_868_265)">