AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બદલાતી ઋતુમાં બીમાર પડવાથી બચવું છે ? ઇમ્યુનિટી બૂસ્ટ કરવા માટે આજે જ ડાયટમાં સામેલ કરો આ 5 વસ્તુઓ

ઘણા લોકો હવામાન બદલાતા જ મોસમી બીમારીનો શિકાર બને છે. તેનાથી તાવ, શરદી, ઉધરસ, ગળામાં દુખાવો, શરીરમાં દુખાવો અને નબળાઈ જેવા લક્ષણો થઈ શકે છે. લોકો ઘણીવાર એવું વિચારે છે કે આ બદલાતા હવામાનને કારણે છે અને તેને અવગણે છે.

| Updated on: Aug 02, 2026 | 10:56 AM
Share
મોસમી બીમારી દરમિયાન, શરીર ડિહાઇડ્રેટેડ થઈ શકે છે. તેથી દિવસભર થોડી માત્રામાં પાણી પીવું જોઈએ. તમે નારિયેળ પાણી, લીંબુ પાણી, સૂપ અને હર્બલ ટી પણ પી શકો છો. આ શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરી શકે છે અને નબળાઈ ઘટાડે છે. (Image Source | iStock)

1 / 7
હળવો અને પૌષ્ટિક ડાયટ: જ્યારે તમને ફ્લૂ હોય, ત્યારે તળેલા અને મસાલેદાર ખોરાક ટાળવા જોઈએ. તેના બદલે, ખીચડી, મગની દાળ, સાદી રોટલી અને બાફેલા શાકભાજી ખાવા જોઈએ. આ ખોરાક સરળતાથી પચી જાય છે. સાથે જ શરીરને જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે. જે તેને બીમારીથી બચાવે છે. (Image Source | iStock)

2 / 7
ફળો અને શાકભાજી: નારંગી, મોસમી ફળો, જામફળ, કીવી અને પપૈયા જેવા ફળો શરીરને વિટામિન C પુરૂં પાડે છે. જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ છે. પાલક, મેથી, ગાજર, ટામેટાં જેવા શાકભાજી પણ ફાયદાકારક માનવામાં આવે છે. (Image Source | iStock)

3 / 7
ગરમ સૂપ અને ઉકાળો : જો તમને ગળામાં દુખાવો હોય તો ગરમ સૂપ પીવો. આદુ, તુલસી અને કાળા મરીથી બનેલો હળવો ઉકાળો પણ રાહત આપી શકે છે. (Image Source | iStock)

4 / 7
પ્રોટીનયુક્ત ખોરાક ખાઓ : બીમારી દરમિયાન, શરીરને શક્તિની જરૂર હોય છે. તેથી તમારા ડાયટમાં દાળ, દહીં, દૂધ, સોયા જેવા પ્રોટીનયુક્ત ખોરાકનો સમાવેશ કરો. આ શરીરને ઝડપથી સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે. (Image Source | iStock)

5 / 7
આ ખોરાક ટાળો : ફ્લૂ દરમિયાન, ઠંડા પીણાં, જંક ફૂડ, વધુ પડતી મીઠાઈઓ અને તળેલા ખોરાક ટાળો. ઉપરાંત પૂરતો આરામ કરો અને તમારા ડૉક્ટર દ્વારા નિર્દેશિત દવા લો. (Image Source | iStock)

6 / 7
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા લોકોએ ડૉક્ટરની સલાહ લેવી વધુ યોગ્ય છે. (Image Source | iStock)

7 / 7

આ પણ વાંચો, હાઇ બ્લડ સુગર, બેડ કોલેસ્ટ્રોલ અને સ્થૂળતા એકસાથે ઘટશે! સવારના નાસ્તામાં સામેલ કરો આ 6 હેલ્ધી ઓપ્શન્સ

Follow Us
ગુજરાતમાં એક ફોન કરો ને દારૂ, ડ્રગ્સની હોમ ડિલિવરી થઈ જાય- ગેનીબેન

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ સામે ખેડૂતોની દિલ્હી કૂચ, જુઓ Video

સુરત એમ્બ્રોઈડરી ઉદ્યોગના કારીગરોએ ઉગામ્યુ હડતાળનું શસ્ત્ર - Video

AMCનું જેકેટ પહેરી, ક્રેન લાવીને રોડ પર જ કરી 7 લાખના કોપર વાયરની ચોરી

જામનગરના હડમતીયા ગામની વાડી વિસ્તારમાં સિંહ દેખાતા ફફડાટ, જુઓ-Video

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો

આજનું રાશિફળ : રવિવારે કઈ રાશિઓ માટે રહેશે નાણાકીય રોકાણ ઉત્તમ? જુઓ

અમદાવાદમાં વધુ એક થાર ચાલકે સર્જ્યો અકસ્માત

જામનગરની જી.જી. હોસ્પિટલ સામે રેસિડેન્ટ ડોક્ટરનું શોષણ કરવાના આક્ષેપો

Tv9 ના રિયાલિટી ચેકની અસર, બેદરકાર સિક્યોરિટી એજન્સી સામે નોંધાયો ગુનો

g clip-path="url(#clip0_868_265)">