AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ઓફિસમાં કલાકો સુધી બેસી કામ કરવાથી શરીરમાં વધી રહી છે આ બીમારીઓ, તેને અવગણવાની ભૂલ ન કરશો

ઓફિસમાં કામના કલાકો દરમિયાન ખુરશી પર બેસવુ ભલે તમને ભલે આરામદાયક માહોલ આપતુ હોય. પરંતુ સતત આ પ્રકારે બેસી રહીને કામ કરવાથી ધીમે-ધીમે શરીર પર તેની વિપરીત અસર દેખાવાનું શરૂ થઈ જાય છે. આવો જાણીએ સતત ખુરશી પર બેસી રહેવાથી શરીરને ક્યાં ક્યાં નુકસાનનો સામનો કરવો પડી શકે છે.

| Updated on: Aug 01, 2026 | 5:43 PM
Share
આજકાલ મોટાભાગના લોકો 8 થી 10 કલાકો ઓફિસમાં ખુરશી પર બેસીને કામ કરવામાં વિતાવે છે. આ રીતે સતત બેસી રહેવાથી તમારા શરીરને ઘણુ નુકસાન થઈ રહ્યુ છે. આવો જાણીએ તેનાથી શરીરને કઈ કઈ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

1 / 10
કમર, ગરદન, અને ખભાનો દુખાવો: કલાકો સુધી એક જ મુદ્રામાં બેસી રહેવાથી કરોડરજ્જુ અને માંસપેશીઓ પર સતત દબાણ વધે છે. સમય જતા તે સર્વાઈકલ સ્પોન્ડિલોસિસ જેવી સમસ્યાનું પણ કારણ બની શકે છે.

2 / 10
ડાયાબિટીઝ અને હ્રદય રોગ: લાંબા સમય સુધી બેસવાને કારણે તમારુ મેટાબોલિઝમ (પાચનશક્તિ)  ધીમુ પડવા લાગે છે, તેની અસરથી વજન વધવું, ડાયાબિટીઝ અને હ્રદય રોગના રૂપે સામે આવે છે.

3 / 10
ખરાબ બ્લડ સર્કુલેશન: લાંબા સમય સુધી ખુરશી પર બેસવાથી આપણા શરીરનું બ્લડ સર્ક્યુલેશન ખરાબ થવા લાગે છે.

4 / 10
જેનાથી લો બ્લડ પ્રેશર અને વેરિકોઝ વેન્સની સમસ્યા થઈ શકે છે.

5 / 10
તેની અસરથી વજન વધવું, ડાયાબિટીઝ અને હ્રદય રોગના રૂપે સામે આવે છે.

6 / 10
પાચનની સમસ્યા: કલાકો સુધી ઓફિસમાં ખુરશી પર બેસીને સતત કામ કરવાથી પાચનતંત્ર પર પણ ખરાબ અસર પડી શકે છે. તેનાથી તમને ગેસ, કબ્જ અને એસીડીટી જેવી સમસ્યાઓ થાય છે.

7 / 10
માનસિક તણાવ: કામનું વધુ પડતુ ભારણ અને ફિઝિકલ એક્ટિવિટીની કમીને કારણે તમારુ માનસિક સ્વાસ્થ્ય પણ ડિસ્ટર્બ થાય છે.

8 / 10
ઓફિસમાં કલાકો સુધી કામ કરવાથી તમને માનસિક તણાવ વધી શકે છે.

9 / 10
પગમાં સોજા: ઓફિસમાં કલાકો સુધી ખુરશી પર પગ લટકાવીને બેસવાથી પગ તરફ લોહીનો ફ્લો વધી જાય છે. જેનાથી પગમાં સોજા, ભારેપણુ અને વેરિકોઝ વેન્સની સમસ્યા થઈ શકે છે.

10 / 10

રીલ્સથી લઈને જંતરમંતર સુધી, Gen-Zએ બદલ્યું વિરોધનું વ્યાકરણ, હવે સરકાર પણ બોલી રહી છે તેમની ભાષા!

Follow Us
Breaking News : રાણીપ હત્યા કેસમાં 8 આરોપીઓ ઝડપાયા

ગંભીરા બાદ ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી

ઉના નજીક ખેતરોમાં વનરાજાના આંટાફેરાથી ખેડૂતોમાં ફફડાટ- Video વાયરલ

ગુજરાતમાં એક ફોન કરો ને દારૂ, ડ્રગ્સની હોમ ડિલિવરી થઈ જાય- ગેનીબેન

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ સામે ખેડૂતોની દિલ્હી કૂચ, જુઓ Video

સુરત એમ્બ્રોઈડરી ઉદ્યોગના કારીગરોએ ઉગામ્યુ હડતાળનું શસ્ત્ર - Video

AMCનું જેકેટ પહેરી, ક્રેન લાવીને રોડ પર જ કરી 7 લાખના કોપર વાયરની ચોરી

જામનગરના હડમતીયા ગામની વાડી વિસ્તારમાં સિંહ દેખાતા ફફડાટ, જુઓ-Video

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો

આજનું રાશિફળ : રવિવારે કઈ રાશિઓ માટે રહેશે નાણાકીય રોકાણ ઉત્તમ? જુઓ

g clip-path="url(#clip0_868_265)">