01-08-2026

CWGમાં સૌથી વધુ ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓ

કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં અનેક ભારતીય ખેલાડીઓએ મેડલ જીત્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જોકે શૂટિંગમાં ભારતીય ખેલાડીઓએ સૌથી વધુ  ગોલ્ડ મેડલ જીત્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કોમનવેલ્થ ગેમ્સમાં સૌથી વધુ  ગોલ્ડ મેડલ  જીતવાનો રેકોર્ડ જસપાલ રાણાના  નામે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જસપાલ રાણાએ શૂટિંગમાં સૌથી વધુ  9 ગોલ્ડ મેડલ  જીત્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ગગન નારંગે પોતાની શાનદાર કારકિર્દીમાં ભારત માટે  8 ગોલ્ડ મેડલ  જીત્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઓલિમ્પિક  ગોલ્ડ મેડલિસ્ટ અભિનવ બિન્દ્રાએ CWG માં  7 ગોલ્ડ મેડલ  જીત્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મહિલા શૂટિંગમાં  અંજલિ ભાગવતે  5 ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સમરેશ જંગ અને વિજય કુમારે   5 ગોલ્ડ મેડલ  હાંસલ કર્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM