2 August 2026
શેવિંગ પછી ચહેરા પર ફટકડી કેમ ઘસવામાં આવે છે?
Photo Credit - iStock
સેલૂનમાં શેવિંગ કર્યા પછી ચહેરા પર ફટકડી ઘસવામાં આવે છે.
ફટકડી સૌથી જૂની કુદરતી એન્ટિસેપ્ટિક્સમાંની એક છે.
ફટકડી ઘાને સાફ રાખે છે, તે રક્તસ્રાવ પણ ઘટાડે છે.
ફટકડીને સ્ફટિક પણ કહેવામાં આવે છે.
ફટકડીમાં રહેલા પોટેશિયમ એલ્યુમિનિયમ સલ્ફેટ હોય છે.
તેને કારણે રક્તસ્ત્રાવ બંધ થાય છે.
તે ત્વચાને ઠંડક આપવામાં પણ મદદ કરે છે.
શેવિંગને કારણે ત્વચા શુષ્ક રહે છે.
ચહેરા પર ફટકડી ઘસવાથી શુષ્કતા ઓછી થાય છે.
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે.
આ પણ વાંચો
ચોમાસામાં મીઠું સૂકું રાખવા માટે અજમાવો આ 5 દેશી ઉપાય !
વરસાદી ઋતુમાં વાહનના ટાયરમાં કેટલી હવા હોવી જોઈએ?
શું ખરેખર બ્રાઉન બ્રેડ, વ્હાઇટ બ્રેડ કરતાં વધુ હેલ્ધી છે?
હેલ્ધી રસોઈ માટે અપનાવો આ 5 પ્રકારના તેલ !