AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Duleep Trophy 2026: રિંકુ સિંહ રજત પાટીદારની કેપ્ટનશીપમાં રમશે, સેન્ટ્રલ ઝોને જાહેર કરી મજબૂત ટીમ

ભારતીય ઘરેલુ ક્રિકેટ સિઝન 2026 ની શરૂઆત 23 ઓગસ્ટથી બેંગલુરુમાં દુલીપ ટ્રોફી સાથે થઈ રહી છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન સેન્ટ્રલ ઝોને પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. સફળ કેપ્ટન રજત પાટીદારના નેતૃત્વમાં રમનારી આ ટીમમાં સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેનાથી ટીમ વધુ મજબૂત બની છે.

| Updated on: Aug 01, 2026 | 8:57 PM
Share
ભારતીય ઘરેલુ ક્રિકેટની નવી સિઝનનો પ્રારંભ બેંગલુરુ સ્થિત BCCIના 'સેન્ટર ઓફ એક્સેલન્સ' ખાતે રમાનારી દુલીપ ટ્રોફીથી થશે. પાંચ ઝોન વચ્ચે રમાતી આ ફર્સ્ટ-ક્લાસ ટુર્નામેન્ટ માટે સેન્ટ્રલ ઝોનની ટીમની જાહેરાત કરવામાં આવી હતી.

1 / 5
ડિફેન્ડિંગ ચેમ્પિયન સેન્ટ્રલ ઝોન ફરી એકવાર પોતાનું ટાઈટલ ડિફેન્ડ કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. તાજેતરમાં IPLમાં RCBને ચેમ્પિયન બનાવનાર રજત પાટીદાર સતત બીજી વાર ટીમનું નેતૃત્વ કરશે.

2 / 5
આ વખતે સેન્ટ્રલ ઝોનની ટીમને વધુ મજબૂત બનાવવા માટે પસંદગીકારોએ ઉત્તર પ્રદેશ અને ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક બેટ્સમેન રિંકુ સિંહને પણ ટીમમાં સ્થાન આપ્યું છે.

3 / 5
ટીમમાં મધ્યપ્રદેશના ઓલરાઉન્ડર સારાંશ જૈનનો સમાવેશ કરાયો છે, જેને તાજેતરમાં ભારતીય ટેસ્ટ ટીમમાં પણ સ્થાન મળ્યું છે. ઉપરાંત યશ ઠાકુર, હર્ષ દુબે, અમન મોખાડે, આયુષ પાંડે અને ઝીશાન અંસારી જેવા યુવા ખેલાડીઓની હાજરીથી સેન્ટ્રલ ઝોન સતત બીજી વાર ચેમ્પિયન બનવા સજ્જ છે.

4 / 5
સેન્ટ્રલ ઝોન ટીમ: રજત પાટીદાર (કેપ્ટન), રિંકુ સિંહ (વાઈસ-કેપ્ટન), આર્યન જુયલ (વિકેટકીપર), સરંશ જૈન, અમન મોખાડે, કુણાલ ચંદેલા, જીશાન અંસારી, આર્યન પાંડે, અરશદ ખાન, આયુષ પાંડે, યશ રાઠોડ, હર્ષ દુબે, કુણાલ સિંહ રાઠોડ (વિકેટકીપર), યશ ઠાકુર અને નચિકેતા ભુતે. (PC:PTI/X)

5 / 5

Commonwealth Games 2026: ટ્રિપલ જમ્પમાં ભારતનો ‘ડબલ ધમાકો’, પ્રવીણે સિલ્વર અને સેલ્વા પ્રભુએ બ્રોન્ઝ મેડલ જીત્યો

Follow Us
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ

અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો

થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ

અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video

TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત

વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે

રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય

રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી

તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video

અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">