AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

5 ઓગસ્ટે બનશે શુભ ‘બુધાદિત્ય યોગ’! આ 4 રાશિ પર થશે ‘ધનવર્ષા’, મળશે ‘નવી નોકરી’ અને ‘મોટી સફળતા’

5 ઓગસ્ટે ગ્રહોના સેનાપતિ સૂર્ય અને બુધની યુતિથી અત્યંત શુભ એવો 'બુધાદિત્ય રાજયોગ' રચાવવા જઈ રહ્યો છે. ગ્રહોના આ ખાસ ગોચરથી કેટલીક રાશિઓના ભાગ્યના દ્વાર ખુલશે અને તેમને કરિયરથી લઈને આર્થિક ક્ષેત્રે મોટો લાભ થશે.

| Updated on: Aug 02, 2026 | 5:36 PM
Share
બુધાદિત્ય યોગનું નિર્માણ ત્યારે થાય છે, જ્યારે બુધ અને સૂર્ય ગ્રહ કુંડળીના કોઈ ભાવ કે રાશિમાં એક સાથે બિરાજમાન થાય છે. 5 ઓગસ્ટે બુધના કર્ક રાશિમાં ગોચર કરતાની સાથે જ બુધાદિત્ય યોગનું નિર્માણ થશે, કારણ કે વર્તમાનમાં સૂર્ય પહેલાથી જ કર્ક રાશિમાં બિરાજમાન છે. આ યોગ બનવાથી રાશિચક્રની કેટલીક રાશિઓને જીવનમાં શુભ ફળોની પ્રાપ્તિ થઈ શકે છે.

1 / 5
મેષ રાશિ: બુધાદિત્ય યોગનું નિર્માણ તમારા સુખ ભાવ એટલે કે ચતુર્થ ભાવમાં થશે. તમને પ્રોપર્ટી સંબંધિત બાબતોમાં સફળતા મળી શકે છે. પારિવારિક માહોલ પણ સારો રહેશ. કરિયરના ક્ષેત્રમાં તમે સફળતાના શિખરો સર કરી શકો છો અને આર્થિક સ્થિતિ પણ સુધરી શકે છે. આ રાશિના કેટલાક લોકો ઓગસ્ટ મહિનામાં વાહન ખરીદી શકે છે. માતા-પિતાનો સંપૂર્ણ સહયોગ આ રાશિના જાતકોને મળી શકે છે.

2 / 5
મિથુન રાશિ: બુધના સ્વામિત્વ વાળી મિથુન રાશિના જાતકો માટે બુધાદિત્ય યોગ સફળતાદાયક સાબિત થઈ શકે છે. તમારા ધન ભાવમાં આ રાજયોગ બનશે, જેના કારણે આર્થિક લાભ મળવાના યોગ છે. વેપારીઓને મોટી ડીલ મળવાના સંકેત છે, જ્યારે નોકરિયાત લોકોને પદોન્નતિ (પ્રમોશન) મળી શકે છે. આ સાથે જ તમારી તાર્કિક વાણીથી તમે સામાજિક સ્તરે પણ માન-સન્માન પ્રાપ્ત કરી શકો છો.

3 / 5
કર્ક રાશિ: બુધાદિત્ય યોગનું નિર્માણ તમારા પ્રથમ ભાવ એટલે કે લગ્ન ભાવમાં થશે. આ યોગ બનવાથી તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે. તમારા આત્મવિશ્વાસમાં વધારો જોવા મળશે. કેટલાક લોકોને મનપસંદ નોકરી આ યોગ બન્યા પછી મળી શકે છે. આર્થિક પ્રગતિ મેળવવાના નવા અવસરો તમને મળી શકે છે. સમાજના પ્રતિષ્ઠિત લોકો સાથે આ રાશિના જાતકોનો સંપર્ક થઈ શકે છે.

4 / 5
તુલા રાશિ: શુક્રના સ્વામિત્વ વાળી તુલા રાશિના લોકોના કર્મ ભાવ એટલે કે 10મા ભાવમાં બુધાદિત્ય યોગ બનશે. આ યોગ બનવાથી કાર્યક્ષેત્રમાં તમે વધારે સક્રિય જોવા મળશો અને તમારા કામની પ્રશંસા વરિષ્ઠો (સિનિયર્સ) દ્વારા થઈ શકે છે. કેટલાક લોકો જોબ સ્વિચ (નોકરી બદલવામાં) કરવામાં સફળ થઈ શકે છે. વેપારીઓને પણ લાભ મળવાના યોગ છે. આ સિવાય જે લોકો પોતાનું કામ શરૂ કરવા માંગતા હતા, તેઓ પણ સફળ થઈ શકે છે. તમારા સપના ઓગસ્ટ મહિનામાં પૂરા થઈ શકે છે.

5 / 5
(ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. આનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. TV9 Gujarati આમાંથી એક પણ વાતની સત્યતાનો દાવો કરતું નથી.)

ઓગસ્ટમાં રાહુ બદલશે ‘નક્ષત્ર’ ! આ 4 રાશિના જાતકોની ‘તિજોરી’ ધન-દૌલતથી ભરાઈ જશે, રાતોરાત બદલાશે ‘નસીબ’

Follow Us
g clip-path="url(#clip0_868_265)">