AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Commonwealth Games 2026: બાળપણમાં ઝઘડા કરવાની ટેવે બનાવી બોક્સર, હવે બોક્સિંગમાં જીત્યો ગોલ્ડ મેડલ

કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય મહિલા બોક્સર સાક્ષી ચૌધરીએ 51 કિગ્રા વર્ગમાં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. પોતાની પ્રથમ કોમનવેલ્થ ગેમ્સ રમી રહેલી સાક્ષીએ ફાઇનલમાં ઇંગ્લેન્ડની રૂબી વ્હાઇટને માત આપી હતી. બાળપણની ઝઘડા કરવાની ટેવથી શરૂ થયેલી તેની સફર આજે દેશ માટે સુવર્ણ સફળતામાં ફેરવાઈ ગઈ છે.

| Updated on: Aug 01, 2026 | 9:30 PM
Share
2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય મહિલા એથ્લેટ્સનો દબદબો ચાલુ રહ્યો છે. ભારતની બોક્સર સાક્ષી ચૌધરીએ પોતાની ડેબ્યૂ રમતમાં જ 51 કિગ્રા કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે.

1 / 5
સાક્ષીએ આ સ્પર્ધા માટે પોતાની વેઇટ કેટેગરી બદલી હતી. તેણે નેશનલ ટ્રાયલ્સમાં નિખત ઝરીન અને મીનાક્ષી હુડા જેવી દિગ્ગજ ખેલાડીઓને હરાવીને કોમનવેલ્થ ગેમ્સ માટે પોતાનું સ્થાન પાક્કું કર્યું હતું.

2 / 5
ગોલ્ડ મેડલ સુધીની આ સફરમાં તેણે બોત્સ્વાના, નોર્થ આયર્લેન્ડ અને કેનેડાની બોક્સરોને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જ્યાં તેણે ઇંગ્લેન્ડની રૂબી વ્હાઇટને એકતરફી મુકાબલામાં હરાવીને ટાઇટલ જીત્યું.

3 / 5
સાક્ષીનો જન્મ 9 સપ્ટેમ્બર 2000ના રોજ હરિયાણાના ભિવાનીના ધનાના ગામમાં થયો હતો. બાળપણમાં તે ખૂબ તોફાની હતી અને અવારનવાર ઝઘડા કરતી હતી, જેના કારણે તેના પિતાએ તેને બોક્સિંગમાં મોકલવાનો નિર્ણય કર્યો.

4 / 5
દિગ્ગજ કોચ જગદીશ સિંહના માર્ગદર્શન હેઠળ તાલીમ લઈને સાક્ષીએ પોતાની એ જ આક્રમકતાને રિંગમાં ઉતારી અને આજે કોમનવેલ્થ ચેમ્પિયન બનીને ભારતનું ગૌરવ વધાર્યું છે. (PC:X/Sakshi Chaudhary)

5 / 5

બોક્સિંગમાં કેમ નથી રમાતી બ્રોન્ઝ મેડલ મેચ? સેમિફાઈનલ હારવા છતાં બોક્સરોને મળે છે મેડલ, જાણો કારણ

Follow Us
શું શેરબજારમાં આવશે 'બમ્પર તેજી'? આ ખાસ વિશ્લેષણ સમજો

ગુજરાતમાં મેઘરાજાનો આક્રમક રાઉન્ડ! 234 તાલુકાઓમાં 'ભારે વરસાદ'

દ્વારકામાં દરિયામાં પ્રચંડ કરંટ અને ઊંચા મોજા, ગોમતી ઘાટ પર પ્રવેશબંધી

વડોદરામાં ભયાવહ ભૂવો, માળખાકીય સુવિધાઓ અને ડ્રેનેજ સિસ્ટમ પર સવાલ, જુઓ

ઉપરવાસમાં ભારે વરસાદથી ઉકાઈ ડેમ છલકાયો, પ્રશાસન હાઈ-એલર્ટ પર

અરે બાપ રે! હવે ખુલ્યું 'Cockroach Cafe', જુઓ Viral Video

અડધા ઇંચ વરસાદમાં ભુજ બેટમાં ફેરવાયું ! Video

વડોદરા-વાઘોડિયા વચ્ચેનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ, મુખ્ય માર્ગ બંધ

ધનતેજમાં વરસાદી આફતનો કહેર! રસ્તાઓ બન્યા નદી, ગામ જળબંબાકાર

સુરતમાં મેઘ તાંડવ! છેલ્લા 24 કલાકમાં સમગ્ર જિલ્લામાં 100 ઈંચ વરસાદ

g clip-path="url(#clip0_868_265)">