AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup 2025 : શુભમન ગિલની એક પોસ્ટથી થતી કમાણી કરતા ઓછી પ્લેયર ઓફ ધ સીરિઝની ઈનામી રકમ

UAEમાં 9 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર દરમિયાન એશિયા કપ રમાશે. આ ટુર્નામેન્ટ માટે પ્રાઈઝ મનીની જાહેરાત કારવામાં આવી છે. ખાસ વાત એ છે કે ટુર્નામેન્ટમાં પ્લેયર ઓફ ધ સીરિઝને જે ઈનામી રકમ મળવાની છે તેના કરતા ડબલ રૂપિયા શુભમન ગિલ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને કમાય છે, જાણો કેટલી છે ટુર્નામેન્ટની પ્રાઈઝ મની.

| Updated on: Sep 09, 2025 | 5:23 PM
Share
એશિયા કપ 2025 જીતનાર ટીમને કુલ 2.6 કરોડ રૂપિયા મળશે. જ્યારે રનર અપ ટીમને 1.3 કરોડ રૂપિયા મળશે.

1 / 5
એશિયા કપમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીને પ્લેયર ઓફ ધ સીરિઝનો એવોર્ડ મળશે, સાથે જ તેને 12.5 લાખ રૂપિયા પણ મળશે. આ રકમ હાલના સમયની દ્રષ્ટિએ ઘણી ઓછી છે.

2 / 5
તમને જાણીને આશ્ચર્ય થશે કે શુભમન ગિલ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આનાથી બમણી કમાણી કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગિલ એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી લગભગ 30 લાખ રૂપિયા કમાય છે.

3 / 5
એશિયા કપની ઈનામી રકમની વાત કરીએ તો, ટીમ ઈન્ડિયા જીત્યા પછી આ પૈસા પોતાની પાસે રાખતી નથી. BCCI હંમેશા એશિયન ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે આ રકમનું દાન કરે છે.

4 / 5
ભારતીય ટીમે સૌથી વધુ 8 વખત એશિયા કપ જીત્યો છે. શ્રીલંકાની ટીમ 6 વખત ચેમ્પિયન બની છે. પાકિસ્તાન ફક્ત 2 વખત એશિયા કપ જીતી શક્યું છે. (All Photo Crdeit : PTI / GETTY / ACC)

5 / 5

એશિયા કપમાં ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન શુભમન ગિલના પ્રદર્શન પર બધાની નજર રહેશે. શુભમન ગિલ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો

ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

g clip-path="url(#clip0_868_265)">