એશિયા કપ
એશિયા કપ એક મોટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટ છે, જેનું આયોજન એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા કરવામાં આવે છે. તેની શરૂઆત 1984 માં થઈ હતી.
આ ટુર્નામેન્ટ સામાન્ય રીતે ODI ફોર્મેટમાં રમાતી હતી પરંતુ હવે તે T20 ફોર્મેટમાં પણ આયોજિત થાય છે. આ ટુર્નામેન્ટ એશિયન દેશોમાં રમતગમત, એકતા અને સાંસ્કૃતિક આદાનપ્રદાનને પણ પ્રોત્સાહન આપે છે.
ભારત અને શ્રીલંકાએ આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ ટાઈટલ જીત્યા છે. આ ટુર્નામેન્ટમાં હાઈ-વોલ્ટેજ ભારત-પાકિસ્તાન મેચ પણ યોજાય છે.
Vaibhav Suryavanshi : 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ 14 મહિનામાં કેટલી સદી ફટકારી? આ ચાર ટીમો સામે રમ્યો
વૈભવ સૂર્યવંશીએ 14 મહિના પહેલા ભારત અંડર-19 માટે ડેબ્યૂમાં સદી ફટકારી હતી. ત્યારથી, તેની સદીઓની યાદી વધતી જ રહી છે. ચાલો જાણીએ કે તેણે અત્યાર સુધી કેટલી સદી ફટકારી છે.
- Smit Chauhan
- Updated on: Dec 2, 2025
- 4:56 pm
IND-A vs BAN-A : ભારે રોમાંચક મેચમાં બાંગ્લાદેશે ભારતને હરાવ્યું, સુપર ઓવરમાં હારી ઈન્ડિયા ટુર્નામેન્ટમાંથી બહાર
એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2025 માં ઈન્ડિયા A ની સફરનો અંત આવ્યો છે. બાંગ્લાદેશ A સામેની રોમાંચક સેમિફાઈનલ મેચમાં, ઈન્ડિયા A સુપર ઓવરમાં હારી ગયું અને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું. બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા 194 રનનો સ્કોર બનાવ્યો. જવાબમાં, ઈન્ડિયા A નો સ્કોર સમાન રહ્યો અને મેચ ટાઈ થઈ. બાદમાં સુપર ઓવરમાં મોટી ભૂલના કારણે ઈન્ડિયા A હારી ગયું.
- Smit Chauhan
- Updated on: Nov 21, 2025
- 8:47 pm
Asia Cup 2025 : ટ્રોફી વિવાદ પર સૌથી મોટું અપડેટ, BCCI-નકવીની બેઠકમાં આ અંગે સર્વસંમતિ સધાઈ
ટીમ ઈન્ડિયાને હજુ સુધી એશિયા કપ 2025 ની ટ્રોફી મળી નથી, જેના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદ શરૂ ચાલી રહ્યો છે. જોકે, હવે થોડી રાહત મળી છે. BCCI સેક્રેટરી દેવજીત સૈકિયા અને PCB ચેરમેન મોહસીન નકવી વચ્ચે સમજૂતી થઈ છે.
- Smit Chauhan
- Updated on: Nov 8, 2025
- 5:58 pm
Breaking News: ICC એ સૂર્યકુમાર યાદવ અને જસપ્રીત બુમરાહને ફટકાર્યો દંડ, રૌફ પર 2 મેચનો પ્રતિબંધ
એશિયા કપ 2025 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચોમાં ખેલાડીઓ વચ્ચે બોલાચાલી અને ઘર્ષણની ઘટના બની હતી. ઘણા ખેલાડીઓએ આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું, જેના કારણે ICC દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પાકિસ્તાનના હરિસ રૌફ પર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો હતો જ્યારે ભારતના સૂર્યકુમાર યાદવ અને જસપ્રીત બુમરાહને દંડ ફટકારવામાં આવ્યો છે.
- Smit Chauhan
- Updated on: Nov 4, 2025
- 9:27 pm
Asia Cup Trophy Controversy : મોહસીન નકવી ICC મીટિંગમાંથી ગાયબ ? BCCI થી ડરી ગયું પાકિસ્તાન
ટીમ ઈન્ડિયાને હજુ સુધી એશિયા કપ ટ્રોફી રજૂ કરવામાં આવી નથી. એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન મોહસીન નકવી પોતે ટ્રોફી આપવા પર અડગ છે. પરિણામે, BCCI આ મુદ્દો ICCની બેઠકમાં ઉઠાવવાની યોજના બનાવી રહ્યું છે. જોકે, નકવી ICC મીટિંગમાં હાજર નહીં રહે તેવા સમાચાર સામે આવ્યા છે.
- Smit Chauhan
- Updated on: Nov 4, 2025
- 4:51 pm
એશિયા કપ ટ્રોફી અંગે મોટી અપડેટ, મોહસિન નકવી હવે નાટક કરશે તો પડશે ભારે
એશિયા કપ 2025 વિજેતાની ટ્રોફી અંગે એક મોટી અપડેટ સામે આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ને આશા છે કે આગામી "એક કે બે દિવસમાં" ટ્રોફી તેના મુંબઈ સ્થિત મુખ્યાલયમાં પહોંચાડવામાં આવશે. જો કે, જો આ ગતિરોધ ચાલુ રહેશે, તો ભારતીય બોર્ડ 4 નવેમ્બરે ICC (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ) સમક્ષ આ મુદ્દો ઉઠાવશે.
- Tanvi Soni
- Updated on: Nov 1, 2025
- 10:00 am
Asia Cup 2025: ભારતે પાકિસ્તાનને 100 કરોડ રૂપિયાનો આપ્યો ઝટકો, ટ્રોફી ના મળી પણ આ રીતે આપ્યો જવાબ
ટીમ ઈન્ડિયા હજુ સુધી એશિયા કપ 2025 ટ્રોફી જીતી શકી નથી, પરંતુ ભારતીય ક્રિકેટ બોર્ડે ટુર્નામેન્ટમાંથી ₹100 કરોડની કમાણી કરી છે. આનાથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મોટો ફટકો પડ્યો છે.
- Smit Chauhan
- Updated on: Oct 17, 2025
- 4:18 pm
Asia Cup Controversy : મોહસીન નકવીએ તમામ હદ વટાવી, એશિયા કપ ટ્રોફી સાથે આવું કર્યું
એશિયા કપ ટ્રોફી લઈને ભાગી ગયેલા મોહસીન નકવીએ હવે ખરેખર હદ વટાવી દીધી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખે ACC પ્રમુખના હોદ્દાનો ફાયદો ઉઠાવતા એવી હરકત કરી છે જે ખરેખર આંતરરાષ્ટ્રીય ક્રિકેટના લેવલ પર ખૂબ જ શર્મનાક ગણી શકાય. મોહસીન નકવીએ એશિયા કપ ટ્રોફી કેદ કરી લીધી છે. જાણો શું છે મામલો.
- Smit Chauhan
- Updated on: Oct 10, 2025
- 6:24 pm
આ કાનુનને કારણે અભિષેક શર્મા પોતાની કિંમતી SUV ભારતમાં લાવી શકશે નહીં
એશિયા કપ 2005માં અભિષેક શર્માનું બેટ શાનદાર રીતે ચાલ્યું હતુ. તેમણે 7 ઈનિગ્સમાં 314 રન બનાવ્યા છે. આ સાથે તેમણે 3 અડધી સદી અને 32 ચોગ્ગા અને 19 સિક્સ ફટકારી છે. તો આજે આપણે જાણીશું કે, એશિયા કપમાં ગિફ્ટમાં મળેલી કાર અભિષેક શર્મા ભારત કેમ લાવી શકશે નહી?
- Nirupa Duva
- Updated on: Oct 7, 2025
- 12:13 pm
શું મજાક છે… ‘ટ્રોફી ચોર’ મોહસીન નકવીને ગોલ્ડ મેડલ આપશે પાકિસ્તાન, એશિયા કપમાં નૌટંકી માટે મળશે ઈનામ
PCB અને ACC ચેરમેન મોહસીન નકવીએ સમગ્ર એશિયા કપ ટુર્નામેન્ટ દરમિયાન વિવિધ વિવાદો ઉભા કર્યા, જેમાં મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને હટાવવાની માંગથી લઈને ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ જીતેલી ટ્રોફી હોટલમાં લઈ જવા સુધીનો સમાવેશ થાય છે. હવે તેની આ હરકતો માટે પાકિસ્તાનમાં નકવીનું સન્માન થશે.
- Smit Chauhan
- Updated on: Oct 3, 2025
- 10:24 pm
IND vs PAK : પાકિસ્તાન આપણું દુશ્મન… એશિયા કપમાં થયેલા વિવાદ બાદ BCCIએ ભારતીય ટીમને આપ્યો આદેશ
ભારત અને પાકિસ્તાન 5 ઓક્ટોબરે મહિલા વર્લ્ડ કપમાં એકબીજા સામે ટકરાવવાના છે, અને આ મેચ પહેલા, મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ તો પાકિસ્તાનને દુશ્મન દેશ પણ ગણાવ્યું છે. એશિયા કપમાં થયેલા વિવાદ બાદ BCCIએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને એક આદેશ પણ આપ્યો છે.
- Smit Chauhan
- Updated on: Oct 1, 2025
- 10:52 pm
Asia Cup trophy controversy : મોહસીન નકવી જશે જેલ? BCCI કડક કાર્યવાહીના મૂડમાં
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા મોહસીન નકવીએ પોતાનો વિનાશ લાવ્યો છે. અહેવાલો સૂચવે છે કે BCCI તેની સામે કેસ દાખલ કરી શકે છે. દુબઈમાં તેની સામે ચોરીનો કેસ દાખલ થઈ શકે છે. જાણો સંપૂર્ણ મામલો શું છે.
- Smit Chauhan
- Updated on: Oct 1, 2025
- 7:42 pm
IND vs WI: ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવનાર ખેલાડી બહાર? અમદાવાદ ટેસ્ટમાં આવી હશે ભારતની પ્લેઈંગ 11
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ 2 ઓક્ટોબરથી શરૂ થશે. આ શ્રેણીની પહેલી મેચમાં ભારતને એશિયા કપમાં ચેમ્પિયન બનાવનાર ખેલાડીને ટીમમાં તક મળવાની શક્યતા ઓછી લાગે છે. જાણો કેવી હશે ભારતની પ્લેઈંગ ઈલેવન.
- Smit Chauhan
- Updated on: Oct 1, 2025
- 5:59 pm
Asia Cup Trophy Controversy : ટ્રોફી વિવાદ ઉકેલાયો નથી, મોહસીન નકવીએ હવે ભારત પર ગંભીર આરોપ લગાવ્યા
એશિયા કપ 2025 ચેમ્પિયન ટીમ ઈન્ડિયાને હજુ સુધી ટ્રોફી મળી નથી. જેના કારણે 30 સપ્ટેમ્બરે એશિયન ક્રિકેટ કાઉન્સિલની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ મોહસીન નકવીએ હવે ભારત પર ગંભીર આરોપો લગાવ્યા છે.
- Smit Chauhan
- Updated on: Oct 1, 2025
- 4:19 pm
IND vs PAK: સૂર્યકુમાર યાદવ પછી હરમનપ્રીત કૌરનો વારો, પાકિસ્તાન ફરી ભારત સામે હારશે, આ રવિવારે 12-0થી જીત નિશ્ચિત
છેલ્લા ત્રણ રવિવારે, તમે એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાનની પુરુષ ટીમો વચ્ચે મુકાબલો જોયો હશે. હવે ભારત અને પાકિસ્તાનની મહિલા ટીમનો વારો છે. આવતા રવિવારે ભારતની દીકરીઓ પાકિસ્તાનને પાઠ ભણાવતી જોવા મળશે.
- Smit Chauhan
- Updated on: Oct 1, 2025
- 3:54 pm