AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત વર્લ્ડ કપ જીતતા જ વિરાટ કોહલી અને અશ્વિન બનાવશે ખાસ રેકોર્ડ

રવિવારે વર્લ્ડ કપ ફાઈનલમાં જો ભારત ઓસ્ટ્રેલિયાને હરાવવામાં સફળ રહેશે તો ભારત ત્રીજી વાર વર્લ્ડ ચેમ્પિયન બનશે. સાથે જ ટીમના 15 ખેલાડીઓ સાથે પણ વર્લ્ડ ચેમ્પિયનનો ટેગ લાગી જશે. પરંતુ બે ખેલાડીઓ એવા છે જેમને આ સન્માન બીજી વાર મળશે. આ બે ખેલાડીઓ છે વિરાટ કોહલી અને રવિચંદ્રન અશ્વિન. આ બંને બે વર્લ્ડ કપ જીતનાર પહેલા ભારતીય ખેલાડીઓ બની જશે.

| Updated on: Nov 18, 2023 | 2:12 PM
Share
ભારતે અત્યાર સુધીમાં બે વાર વનડે વર્લ્ડ કપની ટ્રોફી પર કબજો કર્યો છે. પહેલીવાર 1983માં કપિલ દેવની આગેવાનીમાં, જ્યારે બીજી વાર 2011માં એમએસ ધોનીની કપ્તાનીમાં ભારત ચેમ્પિયન બન્યું હતું.

1 / 5
2011 વર્લ્ડ કપ જીતનાર 15 ખેલાડીઓમાં બે ખેલાડીઓ એવા છે જે 2023ના વર્લ્ડ કપમાં પણ રમી રહ્યા છે. આ બે ખેલાડીઓ છે વિરાટ કોહલી અને રવિચંદ્રન અશ્વિન.

2 / 5
વિરાટ કોહલી અને રવિચંદ્રન અશ્વિન વર્ષ 2011માં ધોનીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા તરફથી વર્લ્ડ કપ રમ્યા હતા અને ચેમ્પિયન બન્યા હતા.

3 / 5
2011 વર્લ્ડ કપ જીતનાર આ બને ખેલાડીઓ હાલમાં ચાલી રહેલ વર્લ્ડ કપ 2023ની ભારતીય ટીમમાં પણ સામેલ છે.

4 / 5
જો ભારત રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાને હરાવે છે, તો આ બંને ખેલાડીઓ બે વાર વર્લ્ડ કપ જીતનાર ભારતના પહેલા બે ખેલાડીઓ બનશે અને નવી કીર્તિમાન રચશે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">