ઈન્ટરનેશનલ ડે ઓફ ગર્લ 2024ની ઉજવણી અંતર્ગત બિંદી પ્રોજેક્ટ સંસ્થા દ્વારા ડેડી-ડોટરની જોડી માટે સ્પોર્ટ્સ ઈવન્ટનું કરાયુ આયોજન- જુઓ Photo

તાજેતરમાં જ આપણે ડોટર્સની ડેની ઉજવણી કરી. ઈન્ટરનેશનલ ડે ઓફ ગર્લ 2024ની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં રાજપથ ક્લબ ખાતે અનોખી રમતનું આયોજન કરાયુ હતુ. બિંદી પ્રોજેક્ટ સંસ્થા દ્વારા ખાસ પિતા-પુત્રીની જોડી માટે રમતનું આયોજન કરાયુ.

| Updated on: Sep 30, 2024 | 6:45 PM
ઈન્ટરનેશનલ ડે ઓફ ગર્લ 2024ની ઉજવણીના ભાગરૂપે બિંદી પ્રોજેક્ટ સંસ્થા દ્વારા રાજપથ ક્લબ અમદાવાદ ખાતે પિતા-પુત્રીની જોડી માટે ખાસ રમતનું આયોજન કરાયુ

1 / 5
રાજપથ ક્લબ ખાતે આયોજિત આ સ્પોર્ટ્સ ઈવન્ટ પાછળ પિતા-પુત્રી વચ્ચેનો બોન્ડ વધુ મજબુત થાય  તે હતો.

2 / 5
આ સાથે સ્પોર્ટ્સના માધ્યમ થકી દરેક દીકરી પ્રેમ અને આદરનું પાત્ર છે એ સંદેશ વધુ ફેલાવી શકાય તે માટે વિવિધ સ્પોર્ટ્સ એક્ટિવિટીનું આયોજન કરાયુ.

3 / 5
આ સ્પોર્ટ્સ ઈવન્ટ અંતર્ગત પિતા-પુત્રીની જોડીએ સ્વિમિંગ, બેડમિન્ટન, અને ટેબલ ટેનિસ જેવી રમતો રમી હતી.

4 / 5
આ સ્પોર્ટ્સ ઈવન્ટ અંતર્ગત દરેક ડેડી-ડોટરને પશસ્તીપત્ર આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">