10 October  2024

Photo : Instagram

અલ્પા પટેલના નામે સતત 10 કલાક સુધી ગાવાનો રેકોર્ડ છે

10 October  2024

Photo : Instagram

ખેલૈયાઓ ગરબે રમવા થઈ જાવ તૈયાર 

10 October  2024

Photo : Instagram

નવરાત્રીમાં ગુજરાતી મહિલા સિંગર ધુમ મચાવે છે

10 October  2024

Photo : Instagram

અલ્પા પટેલે માત્ર 10 વર્ષની ઉંમરથી કરિયરની શરુઆત કરી

10 October  2024

Photo : Instagram

ગુજરાતી મહિલા સિંગર પોતાના અવાજથી નવરાત્રીમાં ચાર ચાંદ લગાવે છે

10 October  2024

Photo : Instagram

ગુજરાતી સિંગરના ગીતના અવાજથી ખેલૈયાઓમાં ઉત્સાહ આવી જાય છે

10 October  2024

Photo : Instagram

અલ્પા પટેલ લોકડાયરાથી લઈ સ્ટેજ પ્રોગ્રામમાં ગીતની રમઝટ બોલાવે છે

10 October  2024

Photo : Instagram

નવરાત્રી દરમિયાન ગુજરાતી સિંગર મસમોટો ચાર્જ લે છે

Photo : Instagram

અલ્પા પટેલનો ચાહક વર્ગ ખુબ મોટો છે

Photo : Instagram

અલ્પા પટેલ ડાયરા અને સંતવાણીના કાર્યક્રમમાં પૈસાનો વરસાદ થાય છે