Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TMKOC : કોઈએ ખોલી પોતાની જ્યુસ શોપ, તો કોઈ કરોડોના ઘરનું માલિક, ટપ્પુસેનાના એ બાળકો જાણો આજે શું કરે છે?

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની ફેમસ ટપ્પુ સેના આજે મોટી થઈ ગઈ છે અને ઘણી અમીર પણ બની ગઈ છે. કલાકારોમાં દરેક બાળક હવે ઘણું સારુ કમાતા થઈ ગયા છે. ત્યારે ચાલો તમને જણાવીએ કે હાલ મોટી થઈ ગયેલી ટપ્પુ સેનામાં કોણ આજે શું કરે છે અને તેમની આવક કેટલી છે.

| Updated on: Apr 18, 2024 | 1:44 PM
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની આખી કાસ્ટ દરેક ઘરમાં ખૂબ પ્રખ્યાત છે. દરેક વ્યક્તિ તેમના વિશે ઘણું જાણવા માંગે છે, ખાસ કરીને ટપુ સેના વિશે. ટપ્પુ સેનાના ઘણા બાળકો શોમાં મોટા થયા છે અને કેટલાક નવા છે. આ બધા જ સ્ક્રીન પર તેમજ રિયલ લાઈફમાં ખૂબ જ લોકપ્રિય છે. ટપ્પુ સેનામાં દરેક બાળક હાલ મોટી આવક કમાતા થઈ ગયા છે. ત્યારે ચાલો જાણીએ કે ટપ્પુ સેનામાં સામેલ બાળકો આજે શું કરે છે તેમજ તેમની હાલની કમાણી કેટલી છે .

1 / 7
ગોલી- ગોલી એટલે કે કુશ શાહ આજે 25 વર્ષનો થઈ ગયો છે. કુશે શરૂઆતથી જ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં છે. તે 15 વર્ષથી આ શો સાથે જોડાયેલો છે. હાલમાં તે સ્નાતક થયા બાદ આગળ અભ્યાસ કરી રહ્યો છે.

2 / 7
પહેલો ટપ્પુ- ટપ્પુ એટલે કે ભવ્ય ગાંધી 26 વર્ષનો થઈ ગયો છે. ભવ્ય ગાંધીએ ઘણા વર્ષો સુધી આ શોમાં 'નાના ટપ્પુ'ની ભૂમિકા ભજવી હતી. ભવ્યએ વર્ષ 2012માં ઓડી ખરીદી હતી. હાલમાં તે ગુજરાતી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે.

3 / 7
પિંકુ- પિંકુ એટલે અઝહર શેખ 31 વર્ષનો છે તેણે પોતાના કરિયરની શરૂઆત આ શોથી જ કરી હતી. 7 વર્ષ પહેલા અઝહરે મુંબઈના મીરા રોડ વિસ્તારમાં ઘર ખરીદ્યું હતું. અભિનયની સાથે તેનો બિઝનેસ પણ છે. અઝહરે પોતાની જ્યુસની દુકાન પણ ખોલી છે જેમાંથી તે સારી કમાણી કરે છે. અઝહરને દરેક એપિસોડ માટે 15000 રૂપિયા મળે છે.

4 / 7
બીજી સોનુ- બીજી સોનુ એટલે કે નિધિ ભાનુશાલી આજે 25 વર્ષની થઈ ગઈ છે. શોમાં સોનુની ભૂમિકા ભજવનાર નિધિએ 21 વર્ષની ઉંમરે સ્કોડા રેપિડ કાર ખરીદી હતી. 2022માં તેણે અલીબાગમાં બીચ હાઉસ ખરીદ્યું જેની કિંમત 25 લાખ રૂપિયા છે.

5 / 7
ગોગી- ગોગી એટલે સમય શાહ 23 વર્ષનો છે. તેણે 15 વર્ષ પહેલા કામ કરવાનું શરૂ કર્યું હતું. આટલા વર્ષોમાં તેણે ઘણી કમાણી કરી છે. અભિનેતા પાસે મુંબઈના પોશ વિસ્તારમાં 3 BHK ફ્લેટ છે. આ ઘરની કિંમત અંદાજે 1.5 કરોડ રૂપિયા છે. પહેલા તેને દરેક એપિસોડ માટે 2000 રૂપિયા મળતા હતા. હવે તેની ફી 15000 છે.

6 / 7
ત્રીજી સોનુ- ત્રીજી સોનું એટલે કે પલક સિંધવાણીની 26 વર્ષની છે. પલક એ મુંબઈમાં 3 BHK ફ્લેટ અને એક કાર ખરીદી હતી. તાજેતરમાં અભિનેત્રીએ બીજી કાર પણ ખરીદી છે. 26 વર્ષની ઉંમરે પલક પાસે એક ઘર અને બે કાર છે.

7 / 7
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">