Sara Ali Khan Photos: સારાની સાદગી જોઈને થઈ જશે પ્રેમ, કિલર છે એક્ટ્રેસની દેશી સ્ટાઈલ

Sara Ali Khan Desi Looks: બોલિવુડ એક્ટ્રેસ સારા અલી ખાન (Sara Ali Khan) તેના નટખટ અંદાજ માટે પણ જાણીતી છે. સારાએ પોતાની નવી તસવીરો શેર કરી છે. જેમાં તે દેશી આઉટફિટ પહેરેલી જોવા મળી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2023 | 8:22 PM
બોલિવુડની એક્ટ્રેસ સારા અલી ખાન હાલમાં પોતાની ફિલ્મ ઝરા હટકે ઝરા બચકેનું સતત પ્રમોશન કરી રહી છે. આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં સારાની દેશી સ્ટાઈલ જોવા મળશે. (Image: Sara Ali Khan Instagram)

1 / 5
સારાએ હાલમાં તેની નવી તસવીરો શેર કરી છે. જેમાં તે એકદમ સિમ્પલ અંદાજમાં જોવા મળી રહી છે. હાથમાં લીલી અને પીળી સાદી બંગડીઓ, માંગમાં સિંદૂર અને પિંક કર્લ પ્રિન્ટેડ સાડી પહેરેલી સારા દેશી વહુ જેવી લાગી રહી છે. તેના આ લુકના ફેન્સ દિવાના થઈ ગયા છે. (Image: Sara Ali Khan Instagram)

2 / 5
ગંગા ઘાટના કિનારે બેસીને સારા તસવીરો ક્લિક કરતી જોવા મળે છે. સારા તેની ફિલ્મમાં આવા જ લુકમાં જોવા મળી રહી છે. સૈફ અલી ખાનની પુત્રી સામાન્ય રીતે દેશી કપડામાં જોવા મળે છે. તેની ઘણી તસવીરો દેશી લુકમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. (Credit Pic: Sara Ali Khan/Insta)

3 / 5
હાલમાં સારાએ કાન્સમાં પણ ઈન્ડિયન કલ્ચરને રિપ્રેઝેન્ટ કર્યું હતું. એક્ટ્રેસે કાન્સના રેડ કાર્પેટ પર લહેંગા કૈરી કર્યો હતો. તેને જોઈને બધા તેના વખાણ કરતા હતા. સારાની આકર્ષક સ્ટાઈલ તેના ફેન્સનું દિલ જીતી લે છે. (Image: Sara Ali Khan Instagram)

4 / 5
સારા અલી ખાન માને છે કે તે તેની ઈન્ડિયન કલ્ચર સાથે ખૂબ જ જોડાયેલ છે. સારાએ પહેલા પણ સાદી સાડીમાં ઘણી તસવીરો શેર કરી હતી. જેમાં તે ગામમાં એક ખાટલા પર બેઠેલી જોવા મળી હતી. (Image: Sara Ali Khan Instagram)

5 / 5

Latest News Updates

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?

g clip-path="url(#clip0_868_265)">