Parineeti Chopra Photos: સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે બોલિવુડની પરીનો ગ્લેમર્સ લુક

TV9 GUJARATI

|

Updated on: Mar 31, 2023 | 10:40 PM

બોલિવુડની સુંદર એક્ટ્રેસ પરિણીતી ચોપરાએ (Parineeti Chopra) હંમેશા અલગ-અલગ ફિલ્મોથી ચાહકોનું દિલ જીત્યું છે. જ્યારે પણ પરિણીતી ફોટો શેયર કરે ત્યારે તે સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. આ તસવીરો પર ફેન્સ કોમેન્ટ દ્વારા પ્રેમ વરસાવે છે.

એક્ટ્રેસ ઈન્ડસ્ટ્રીની સાથે સાથે તે સોશિયલ મીડિયા પર પણ ઘણી પોપ્યુલર છે. તેની તસવીરો જોઈને ફેન્સ તેના દિવાના થઈ જાય છે. આ તસવીરો પર ફેન્સ કોમેન્ટ દ્વારા પ્રેમ વરસાવે છે.

1 / 5
એક્ટ્રેસ તેના સિઝલિંગ લુકના કારણે ચર્ચામાં રહે છે. પરિણીતી ચોપરાએ પણ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો. 2011માં લેડીઝ વર્સીસ રિકી બહેલ ફિલ્મથી બિગ સ્ક્રીન પર ડેબ્યૂ કર્યું હતું.

2 / 5
પરિણીતી ચોપરા ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાની કઝીન સિસ્ટર છે. તે પ્રિયંકાથી પ્રભાવિત થઈને નોકરી છોડીને એક્ટિંગ સ્કૂલમાં જોડાઈ હતી. ત્યારબાદ તેને આદિત્ય ચોપરાની એક સાથે ત્રણ ફિલ્મો માટે સાઈન કરી હતી.

3 / 5
બોલિવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા હાલમાં તેમના સંબંધોને લઈને ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા બંને મુંબઈની એક રેસ્ટોરન્ટની બહાર એકસાથે જોવા મળ્યા હતા. ત્યારથી આ બંનેના સંબંધોને લઈને અટકળો શરૂ થઈ ગઈ હતી.

4 / 5
તાજેતરમાં જ પરિણીતી ચોપરા લગ્નના સમાચાર વચ્ચે એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન તેને લગ્ન વિશે પૂછવામાં આવ્યું હતું. એક્ટ્રેસે રાઘવ ચઢ્ઢા સાથેના લગ્ન વિશે કોઈ નિવેદન આપ્યું ન હતું. એક્ટ્રેસ શરમાઈને સ્માઈલ આપી જતી રહી હતી.

5 / 5

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati