નીલ ભટ્ટ પરિવાર : ગુજરાતી ફિલ્મથી કર્યું હતુ ડેબ્યુ, હવે પત્ની સાથએ બિગ બોસમાં ધમાલ મચાવી રહ્યો છે વડોદરાનો આ અભિનેતા
નીલ ભટ્ટ પ્રખ્યાત ટીવી એક્ટર, કોરિયોગ્રાફર અને ડાન્સર છે. તેમણે ટીવી પરના રિયાલિટી શોમાં જોવા મળી ચૂક્યો છે. ગુમ હૈ કિસી કી પ્યારમે અભિનેતા ગુજરાતી ફિલ્મ ભંવરમાં પણ કામ કરી ચૂક્યો છે. તેમણે તેની સાથે જ સિરીયલમાં કામ કરતી અભિનેત્રી એશ્વર્યા સાથે લગ્ન કર્યા છે. આ જોડી હાલમાં બિગ બોસમાં ધમાલ મચાવી રહી છે.
Most Read Stories