વ્હાઈટ બોડીકોન ગાઉનમાં મલાઈકા અરોરાએ સોશિયલ મીડિયામાં મચાવી ધૂમ, જુઓ તસવીરો

ફેશનિસ્ટા મલાઈકા અરોરા ફરી એકવાર તેના લેટેસ્ટ લુક અને સ્ટાઈલને કારણે ચર્ચામાં છે. મલાઈકા અરોરા આ તસવીરોમાં અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે.

| Updated on: Apr 18, 2024 | 8:06 PM
મલાઈકા અરોરા કટઆઉટ સાથે વ્હાઈટ કલરના સિંગલ સ્લીવ બોડીકોન ગાઉનમાં હોટ દેખાતી હતી.

1 / 5
આ તસવીરોમાં, મલાઈકા અરોરા સફેદ રંગના બોડીકોન ગાઉનમાં સિંગલ સ્લીવ કટઆઉટ સાથે ખૂબ જ હોટ લાગી રહી છે.

2 / 5
ફોટામાં, મલાઈકા અરોરા તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી અને ચાહકોના હૃદયના ધબકારા વધારતી જોવા મળે છે. આ તસવીરો શેર કરતી વખતે, મલાઈકા અરોરાએ તેમને કેપ્શન આપ્યું - સમર વ્હાઇટ...

3 / 5
અગાઉ મલાઈકા અરોરા આ અંદાજમાં જોવા મળી હતી.

4 / 5
તેના લાખો ચાહકો મલાઈકા અરોરાની આ તસવીરો પર કોમેન્ટ કરતા જોવા મળે છે. મલાઈકા અરોરા ક્યારેક તેના ટ્રેડિશનલ લુકમાં, ક્યારેક તેની ગ્લેમરસ સ્ટાઈલમાં તો ક્યારેક તેના બોલ્ડ અવતારમાં સોશિયલ મીડિયા પર ધમાલ મચાવતી જોવા મળે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ

ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો

વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ

ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી

PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ

કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ

વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત

હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ

સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી

સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો

g clip-path="url(#clip0_868_265)">