IIFA Awards 2024 : જાણો આ વર્ષે આઈફા એવોર્ડ્સ ક્યારે અને ક્યાં યોજાશે, તેમજ હોસ્ટ કોણ કરશે.

IIFA એવોર્ડને ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે એક ઓસ્કર જેવો માનવામાં આવે છે. આ એવોર્ડ જીતવો ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી દરેક વ્યક્તિનું સપનું હોય છે. તો ચાલો જાણીએ આઈફા એવોર્ડ ક્યાં યોજાશે અને કોણ હોસ્ટ કરશે.

| Updated on: Aug 25, 2024 | 11:12 AM
બોલિવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ આઈફાની 24મી સીઝન આ વર્ષે અબુ ધાબીમાં શરૂ થશે. ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ્સ 2024ને લઈ બોલિવુડ ખુબ જ એક્સાઈટેડ હોય છે અને આ સીઝન ખુબ જ ખાસ રહેવાની છે કારણ કે, આ  એવોર્ડ શોને બોલિવુડ કિંગ શાહરુખ ખાન અને કરણ જોહર હોસ્ટ કરશે.

1 / 5
શાહરુખ ખાન અને કરણ જોહરની જોડી સ્ક્રિન પર ધમાલ મચાવતી જોવા મળશે. આઈફા એવોર્ડ આવતા મહિને 27-29 સપ્ટેબરના રોજ અબુ ધાબીમાં યોજાશે.

2 / 5
જેમાં ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર સામેલ થશે. ચાહકોને આ આઈફા એવોર્ડમાં શાહિદ કપૂર સહિત અનેક બોલિવુડ સ્ટારનું શાનદાર પ્રદર્શન જોવા મળશે.

3 / 5
તમને જણાવી દઈએ કે આઈફા એવોર્ડએ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ઓસ્કર જેવું સન્માન માનવામાં આવે છે. આ જીતવું એ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા દરેક વ્યક્તિનું સપનું હોય છે.

4 / 5
શાહરૂખ ખાને IIFA 2024 હોસ્ટ કરવા વિશે પોતાના વિચારો શેર કર્યા અને કહ્યું, 'IIFA એ ભારતીય સિનેમાનો સૌથી મોટો ઉત્સવ છે,

5 / 5
Follow Us:
અંબાલાલની મોટી આગાહી, શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં પડશે ભારે વરસાદ- Video

સુરતમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુથી 1 મહિલા તબીબનું મોત

કચ્છના લખપતમાં ભેદી રોગચાળાના પગલે પ્રભારી સચિવે કચ્છની મુલાકાત લીધી

ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારામાં ચોંકાવનારા ખુલાસા

રાજકોટમાં તંત્રની ખૂલી ગટરને કારણે વધુ એક વ્યક્તિએ ગુમાવ્યો જીવ -Video

જામનગરમાં સમુહ ભોજન લીધા બાદ 100થી વધુ લોકોને થયું ફુડ પોઈઝનિંગ-Video

હવે મેઘરાજા કરશે ખમૈયા ! ગુજરાતના આ વિસ્તારોમાં તાપમાનમાં થશે વધારો

આ 6 રાશિના જાતકોને આજે આર્થિક લાભ થવાના સંકેત

વડોદરામાં પૂર પીડિતો માટે જાહેર કરેલ સહાય લોલીપોપ : અમિત ચાવડા

આખરે તબીબોની મહેનત લાવી રંગ, મોતના મુખમાં ગયેલા બાળકનો બચાવ્યો જીવ

g clip-path="url(#clip0_868_265)">