Prabhas Family Tree : બાહુબલી અભિનેતાનું સાચું નામ બોલતા મોંઢામાં ફીણ આવી જશે, સુપરસ્ટાર રિયલ લાઈફમાં છે ખુબ સિમ્પલ

બાહુબલી ફેમ એક્ટર પ્રભાસ (Prabhas) ટૂંક સમયમાં ફિલ્મ 'સાલાર'માં જોવા મળશે. આજે અમે જણાવવા જઈ રહ્યા છીએ કે તે પોતાની ફિલ્મો માટે કેટલી ફી લે છે અને તેની નેટવર્થ કેટલી છે. તેમજ તેના પરિવાર વિશે વાત કરીશું

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2023 | 7:30 AM
પ્રભાસનું નામ સામે આવતાની સાથે જ ચાહકોના મનમાં તેની ફિલ્મ 'બાહુબલી'ની યાદો તાજી થઈ જાય છે. આ ફિલ્મની અપાર સફળતા સાથે, પ્રભાસ સમગ્ર ભારતનો સ્ટાર બની ગયો, આજે તેની લોકપ્રિયતા એટલી છે કે વિદેશમાં પણ તેની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. પ્રભાસ ટોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી મોંઘા અને ડિમાન્ડિંગ એક્ટરની યાદીમાં સામેલ છે.

1 / 7
 પ્રભાસનો જન્મ આંધ્ર પ્રદેશના એક સમૃદ્ધ ક્ષત્રિય પરિવારમાં થયો હતો. પ્રભાસનું પૂરું નામ સૂર્યનારાયણ વેંકટ પ્રભાસ રાજુ ઉપ્પલાપતિ છે. તેમના પિતા સ્વ.ઉપ્પલાપતિ સૂર્યનારાયણ રાજુ તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં જાણીતા ફિલ્મ નિર્માતા હતા અને તેમની માતાનું નામ શિવા કુમારી છે.

2 / 7
 પ્રભાસ એક ફિલ્મ માટે 15 થી 40 કરોડ રૂપિયા લે છે. આટલું જ નહીં, 'બાહુબલી'ની સફળતા સાથે પ્રભાસે પોતાની ફી વધારી દીધી હતી. તેની ફિલ્મો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ તેની કમાણીનું માધ્યમ છે, જેના કારણે અભિનેતા એક વર્ષમાં કરોડોની કમાણી કરે છે.પ્રભાસે તેની એક્ટિંગ કરિયરની શરૂઆત તેલુગુ ફિલ્મથી કરી હતી અને આજે તે ઇન્ટરનેશનલ લેવલનો એક્ટર બની ગયો છે.

3 / 7
દક્ષિણના લોકપ્રિય અભિનેતા, સ્વર્ગસ્થ પૂર્વ કેન્દ્રીય મંત્રી યુ.વી. કૃષ્ણમ રાજુ પ્રભાસના કાકા છે. ક્રિષ્નમ રાજુને ટોલીવુડમાં રેબેલ સ્ટાર પણ કહેવામાં આવતું હતું. 82 વર્ષના દિવંગત અભિનેતાનું નિધન થઈ ચૂક્યું છે. કૃષ્ણમ રાજુ પ્રભાસના કાકા હતા. તે છેલ્લે રાધે શ્યામ ફિલ્મમાં જોવા મળ્યા હતા.કૃષ્ણમ રાજુનો જન્મ 20 જાન્યુઆરી 1940ના રોજ થયો હતો. ક્રિષ્નમ રાજુ કારકિર્દીની શરૂઆતમાં પત્રકાર હતા. તેણે વર્ષ 1966માં ફિલ્મ ચિલકા ગોર્નિકાથી ટોલીવુડમાં પોતાના અભિનયની શરૂઆત કરી હતી.

4 / 7
પ્રભાસના ભાઈ-બહેનોમાં સુપરસ્ટાર પ્રભાસનો મોટો ભાઈ પ્રબોધ ગોવામાં રહે છે અને વ્યવસાયે સોફ્ટવેર એન્જિનિયર છે.પ્રભાસની એક મોટી બહેન પણ છે જેનું નામ પ્રગતિ છે.પ્રભાસે 2002માં ફિલ્મ 'ઈશ્વર'થી ફિલ્મી દુનિયામાં ડેબ્યૂ કર્યું હતું, ત્યારબાદ તે ઘણી હિટ ફિલ્મોમાં જોવા મળ્યો છે.

5 / 7
કૃષ્ણમ રાજુએ પહેલા સીતા દેવી સાથે લગ્ન કર્યા હતા. તેમની પ્રથમ પત્નીનું અવસાન થયું હતું. આ પછી તેણે શ્યામલાદેવી સાથે લગ્ન કર્યા. આ લગ્નથી તેમને ત્રણ પુત્રીઓ છે. પ્રભાસના પિતા ઉપ્પલાપતિ સૂર્યનારાયણ રાજુ કૃષ્ણમ રાજુના ભાઈ છે.

6 / 7
 પ્રભાસને મોંઘી કારનો શોખ છે. તેમના કાર કલેક્શનમાં સ્કોડા સુપર્બ, BMW X3, Jaguar XJR, Range Rover અને વિશ્વની સૌથી મોંઘી કાર પૈકીની એક Royle Roy Phantom પણ સામેલ છે. આમાંના ઘણા વાહનોની કિંમત કરોડોમાં છે. માત્ર રોયલ રોયસની કિંમત 8 કરોડ રૂપિયાથી વધુ છે.

7 / 7
Follow Us:
SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પરની 'હલચલ વોલ' બની આકર્ષણનું કેન્દ્ર

સુરત: પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામા ગેરકાયદે મિલકતો પર ફર્યુ બુલડોઝર

ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો, તમામ આરોપી સગીર વયના

Surat : પથ્થરમારો કરનારાઓને પોલીસે તેમના ઘરના તાળા તોડી બહાર કાઢ્યા

Vadodara : અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મંડળની મૂર્તિ ખંડિત કરવાની 3 ઘટના

આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક
આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ

અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video

ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા

માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા

g clip-path="url(#clip0_868_265)">