WPL 2025 ઓક્શનમાં 120 ખેલાડીઓ પર બોલી લાગશે, જાણો ક્યાં અને ક્યારે લાઈવ જોઈ શકશો

મહિલા પ્રીમિયર 2025નું ઓક્શન 15 ડિસેમ્બરના રોજ યોજાશે. મિની ઓક્શનમાં કુલ 120 ખેલાડીઓ પર આજે બોલી લાગતી જોવા મળશે. તો જાણો તમે ક્યારે અને ક્યાં મહિલા પ્રીમિયર ઓક્શન લાઈવ જોઈ શકશો.

| Updated on: Dec 15, 2024 | 10:34 AM
  વિમેન્સ પ્રીમિયર લીગ 2025 માટેનું ઓક્શન બેંગલુરુમાં યોજાશે. તો ચાલો જાણીએ કે તમે આ ઓક્શન ક્યારે, ક્યાં અને કેવી રીતે લાઈવ જોઈ શકશો.

1 / 6
 મહિલા પ્રીમિયર ઓકશન રવિવારે આજે બેંગલુરુમાં છે. જેમાં કુલ 120 ખેલાડીઓને ખરીદવા માટે ફ્રેન્ચાઈઝી ઓક્શનનો ભાગ બનશે. ઓક્શનમાં 91 ભારતીય ખેલાડીઓ અને 29 આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સામેલ છે. જેમાં એસોશિએટની 2 મહિલા ખેલાડી પણ સામેલ છે. 30 ખેલાડી કૈપ્ટડ છે. જ્યારે 90 અનકૈપ્ટ મહિલા ખેલાડી સામેલ છે.

2 / 6
મહિલા પ્રીમિયર લીગના ઓક્શનમાં તેજલ હસબનીસ,સ્નેહા રાણા, હીથર નાઈટ, ઓર્લા પ્રેન્ડરગાસ્ટર, લોરેન બેલ, કિમ ગાર્થ અને ડેનિયલ ગિબ્સનના નામ સામેલ છે.

3 / 6
હવે આપણે જોઈએ કે, કઈ ફ્રેન્ચાઈઝી પાસે કેટલા પૈસા છે. તો દિલ્હી કેપિટલ્સની પાસે 2.5 કરોડ રુપિયા છે. ગુજરાત જાયન્ટસ પાસે 4.4 કરોડ, મુંબઈ ઈન્ડિયન્સ પાસે 2.65 કરોડ , યુપી વોરિયર્સ પાસે 3.9 કરોડ અને રોયલ ચેલેજર્સ બેંગ્લુરુ પાસે 3.25 કરોડ રુપિયા છે.

4 / 6
WPL 2025 ઓક્શનનું લાઇવ સ્ટ્રીમિંગ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકશો તેના પર વાત કરીએ. તો રવિવારે એટલે કે, આજે 15 ડિસેમ્બરના રોજ મહિલા પ્રીમિયર લીગનું ઓક્શન બેંગ્લુરુમાં યોજાશે.

5 / 6
ઓક્શન બપોરના 3 કલાકથી શરુ થશે. જો તમે મહિલા પ્રીમિયર લીગનું લાઈવ સ્ટ્રીમિંગ જોવા માંગો છો તો તમે જિઓ સિનેમા એપ પર લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો.

6 / 6

ક્રિકેટ અને રમત ગમતના લગતા વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">