વિકાસ ખન્ના પરિવાર : બોલિવુડના સ્ટારને પણ ટક્કર આપે છે આ માસ્ટર શેફ, દાદી પાસેથી શીખ્યો છે રસોઈ
આજે ભારતના જાણીતા શેફ વિકાસ ખન્નાનો જન્મદિવસ છે. વિકાસ ખન્ના પર અનેક છોકરીઓ ફિદા છે. વિકાસ માસ્ટર શેફશોમાં પણ જજ તરીકે જોવા મળી ચૂક્યો છે.વિકાસે 2010માં ન્યૂયોર્કમાં 'પેશન' નામની રેસ્ટોરન્ટ ખોલી હતી અને આજે તે અમેરિકાની સૌથી પ્રખ્યાત રેસ્ટોરન્ટ છે. તે અનેક વડાપ્રધાનો માટે પણ રસોઈ બનાવી ચૂક્યો છે.
Most Read Stories