Holi Celebration Of Bollywood celebs : હોળીના રંગોમાં ડૂબ્યું બોલિવુડ, મસ્તીમાં ઝૂમીને મનાવી હોળી, શેર કર્યા છે રંગીન ફોટો

Bollywood Stars holi Celebration : બોલિવૂડની સુંદર અભિનેત્રીઓએ અને એક્ટરોએ સોમવારે ખૂબ જ ધામધૂમથી રંગોના તહેવાર હોળીની ઉજવણી કરી છે. તેણે સોશિયલ મીડિયા પર રંગોમાં રંગાયેલી તસવીરો અને વીડિયો પણ શેર કર્યા છે, જેને તેના ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.

| Updated on: Mar 25, 2024 | 3:09 PM
ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી અને બોલિવૂડ એક્ટ્રેસ પલક તિવારીએ હોળીના અવસર પર સોશિયલ મીડિયા પર એક સેલ્ફી શેર કરી છે. આ તસવીરમાં તેમના ચહેરા પર હોળીનો લાલ રંગ લગાવવામાં આવ્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું કે, તમને બધાને હોળીની શુભકામના.

1 / 9
તૃપ્તિ ડિમરી તેના ખાસ ફ્રેન્ડ સાથે જોવા મળી રહી છે. તેના ફેસ પર વિવિધ રંગો દેખાય રહ્યા છે. આ રંગીન તસ્વીરો તેને ફેન્સ માટે શેર કરી છે.

2 / 9
દર વર્ષની જેમ આ વર્ષે પણ બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણીએ હોળીનો તહેવાર ઉજવ્યો છે. આ વખતે અભિનેત્રીએ તેના પતિ અને અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે હોળીનો તહેવાર ઉજવ્યો છે, રંગોમાં ડૂબેલું કપલ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે.

3 / 9
સારા અલી ખાને મલ્ટીરંગમાં સાડીમાં વીડિયો શેર કર્યો છે અને તેના ફેન્સને હોળીની શુભકામનાઓ પાઠવી છે. જો કે તેણે તેના શરીરના ભાગો પર કલર લગાવ્યો નથી, પરંતુ તેની સિમ્પલ સ્ટાઈલ ફેન્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

4 / 9
બોલિવુડની એક્ટ્રેસ કેટરિના, પ્રિયંકા અને નિક જોનસ રંગોથી રંગાયેલા જોવા મળી રહ્યા છે.

5 / 9
આલિયા ભટ્ટ : હોળીના અવસર પર આલિયા ભટ્ટ કેવી રીતે પાછળ રહી શકે? આલિયા ભટ્ટે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ચાહકોને હોળીની શુભેચ્છા પાઠવી છે. તે ડાન્સમાં મશગુલ જોવા મળી રહી છે.

6 / 9
કેટરિના કૈફ તેના પતિદેવ વિકી કૌશલ સાથે રંગીન ફોટા શેર કરતી જોવા મળી રહી છે. હોળી મનાવવાની ખુશી તેના ફેસ પર દેખાઈ રહી છે.

7 / 9
કરીના કપૂર ખાન : આ દિવસોમાં કરીના કપૂર ખાન પરિવાર સાથે વિદેશમાં વેકેશન મનાવી રહી છે. આવી સ્થિતિમાં બેબોએ ફેન્સને હોળીની શુભેચ્છા પાઠવી છે.

8 / 9
એકટ્રેસ પ્રિતી ઝિન્ટા તેના પતિ સાથે હોળીની ખૂબ જ સારી તસ્વીર શેર કરી છે. ફેન્સ આ બધી તસ્વીરોમાં કોમેન્ટ વરસાવી રહ્યા છે. (Photo Credit : Instantbollywood)

9 / 9
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">