AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bollywood vs Cricket : બોલિવૂડની બિગ બજેટ ફિલ્મોને લાગશે વનડે વર્લ્ડ કપનું ગ્રહણ ? જાણો ઓક્ટોબર-નવેમ્બરમાં કઈ ફિલ્મો થઈ રહી છે રિલીઝ

Big budget films of Bollywood 2023 : ભારતીયોમાં ક્રિકેટ અને બોલિવૂડની ફિલ્મો માટે ભારે ક્રેઝ જોવા મળે છે. પણ વર્ષ 2023નો ઓક્ટોબર-નવેમ્બર મહિનો ભારતીયો માટે અસમંજસથી ભરેલો રહેશે. કારણ કે ભારતીયોએ વર્લ્ડ કપ અને બોલિવૂડ ફિલ્મોમાંથી કોઈ એકને પસંદ કરવું પડી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2023 | 5:39 PM
Share
2011માં ભારતમાં વનડે વર્લ્ડ કપ યોજાયો હતો, જેને કારણે ભારતીયો ફિલ્મોની કમાણી પર અસર થઈ હતી. આજે એક દશક બાદ ફરી ભારતમાં વનડે વર્લ્ડ કપ યોજાઈ રહ્યો છે. ત્યારે ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં બોલિવૂડની મોટા બજેટની ફિલ્મો રિલીઝ થઈ રહી છે. જેના કારણે બોલિવૂડ ફિલ્મોની કમાણી પર અસર થઈ શકે છે. ચાલો જાણીએ કે 2023ના ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં કઈ મોટા બજેટની ફિલ્મો રિલીઝ થઈ રહી છે.

1 / 5
ભારતના 10 સ્ટેડિયમમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર વચ્ચે વનડે વર્લ્ડ કપ રમાશે. 10 નવેમ્બરના રોજ ટાઈગર 3 ફિલ્મ રિલીઝ થશે. જેમાં સલમાન- કેટરીનાની હીટ જોડી જોવા મળશે.

2 / 5
ટાઈગર શ્રોફ, અમિતાભ બચ્ચન અને ક્રિતી સેનન અભિનીત ગણપત પાર્ટ 1 ફિલ્મ 20 ઓક્ટોબરે રિલીઝ થઈ શકે છે. આ ફિલ્મની રિલીઝ ડેટની આધિકારીક જાહેરાત કરવામાં આવી નથી.

3 / 5
ક્રિકેટ વર્લ્ડ કપની શરુઆત પહેલા પ્રભાસની સાલાર ફિલ્મ 28 સપ્ટેમ્બરના દિવસે રિલીઝ થશે. આ ફિલ્મમાં શ્રૃતિ હસન અને પૃથ્વીરાજ સુકુમાર પણ જોવા મળશે.

4 / 5
વિવાદોમાં રહેતી અભિનેત્રી કંગના રણૌતની ફિલ્મ તેજસ  20 ઓક્ટોબરના રોજ રિલીઝ  થઈ શકે છે. આ સિવાય થલપતિ વિજયની ફિલ્મ લિયો 19 ઓક્ટોબરના રોજ અને યારિયાં 2 પણ 20 ઓક્ટોબરના દિવસે રિલીઝ થઈ શકે છે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">