Bollywood Stars AI Images: શાહરૂખ, સલમાનથી લઈને પ્રભાસ સુધીના આ સ્ટાર્સ વૃદ્ધાવસ્થામાં કેવા દેખાશે? AI એ બનાવી તસવીરો, જુઓ Photos

Bollywood Superstars AI Images: બોલીવુડ સુપરસ્ટાર્સ (Bollywood Superstars) તેમની ઉંમરથી નાના દેખાવાનો પ્રયાસ કરતા કરે છે. કેટલાક ડાયેટિંગ કરે છે તો કેટલાક જીમમાં જાય છે. પરંતુ AI એ બનાવેલા સ્ટાર્સના હવે કેટલાક ફોટા વાયરલ થઈ રહ્યા છે જેમાં બોલિવુડ સ્ટાર્સનો વૃદ્ધાવસ્થાનો લુક જોવા મળી રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2023 | 9:15 PM
AI એ અક્ષય કુમારનો ફોટો શેર કર્યો છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. (Image: sahixd Instagram)

1 / 10
AI એ શાહિદ કપૂર ફોટો શેર કર્યો છે. ફેન્સ માટે તેમના ફેવરિટ સુપરસ્ટારને તેની વૃદ્ધાવસ્થામાં જોવાનું ખૂબ જ રોમાંચક છે.  (Image: sahixd Instagram)

2 / 10
AI એ પ્રભાસ ફોટો શેર કર્યો છે. આ તસવીરોએ લોકોના દિલ જીતી લીધા. (Image: sahixd Instagram)

3 / 10
AI એ મહેશ બાબુ ફોટો શેર કર્યો છે. ફેન્સ આ તસવીરો પર પ્રતિક્રિયા આપતા જોવા મળે છે. (Image: sahixd Instagram)

4 / 10
AI એ સલમાન ખાન ફોટો શેર કર્યો છે. ફેન્સ સ્ટાર્સના વખાણ કરી રહ્યા છે. (Image: sahixd Instagram)

5 / 10
AI એ અલ્લુ અર્જુન ફોટો શેર કર્યો છે. કેટલાક ફેન્સ સ્ટાર્સને ઓળખી શકતાં નથી. (Image: sahixd Instagram)

6 / 10
AI એ આમિર ખાન ફોટો શેર કર્યો છે. આ તસવીરોમાં એક કે બે સિવાય એક પણ કલાકારને ઓળખવામાં મુશ્કેલી પડે છે. (Image: sahixd Instagram)

7 / 10
AI એ ઋતિક રોશન ફોટો શેર કર્યો છે. આ તસવીરોમાં કેટલાક કલાકારો અન્ય હીરો જેવા દેખાઈ રહ્યા છે. (Image: sahixd Instagram)

8 / 10
AI એ શાહરુખ ખાન ફોટો શેર કર્યો છે. ફેન્સે  શાહરૂખ ખાનની સીધી સરખામણી પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન સાથે કરી હતી. (Image: sahixd Instagram)

9 / 10
AI એ રણબીર કપૂર ફોટો શેર કર્યો છે. ઋતિક રોશન રણબીર કપૂર જેવો દેખાય છે. (Image: sahixd Instagram)

10 / 10

Latest News Updates

Follow Us:
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી

મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો

ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video

Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ

મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા

Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ

Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા

Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ

Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ

દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ

g clip-path="url(#clip0_868_265)">