AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બોલિવૂડની આ અભિનેત્રીઓ પરિણીત પુરૂષને આપી બેઠી હતી પોતાનું ‘દિલ’, કેટલાકે કર્યા લગ્ન તો કેટલાકે પોતાના રસ્તા કર્યા અલગ

બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં એવી તમામ જોડીઓ છે, જેમના અફેયરની ચર્ચા જાણીતી છે પણ શું તમને ખબર છે કે ઘણી અભિનેત્રીઓ છે, જેમને પ્રેમ તો કર્યો પણ લગ્ન થયેલા વ્યક્તિ સાથે, આ લિસ્ટમાં ઘણી મોટી અભિનેત્રીઓના નામ છે, તેમાંથી કેટલીક અભિનેત્રીઓએ લગ્ન કરી લીધા પણ કેટલાકે પોતાના રસ્તા અલગ કરી લીધા.

| Updated on: Nov 16, 2023 | 9:56 PM
Share
માધુરી દીક્ષિત: બોલીવુડમાં અફેયરની ચર્ચા કોઈ નવી વાત નથી પણ ઘણા સેલિબ્રિટી એવા પણ છે, જેમના અફેયરની ચર્ચા તમને ચોંકાવી દેશે. આ લિસ્ટમાં એવી ઘણી અભિનેત્રીઓના નામ સામેલ છે.  લિસ્ટમાં પ્રથમ નામ માધુરી દીક્ષિતનું સામેલ છે. જેના ફેન્સની કમી નથી. માધુરી દીક્ષિતે ઘણા દિલો પર રાજ કર્યુ પણ એક વ્યક્તિ એવો હતો જેના માટે માધુરીનું દિલ ધડકી રહ્યું હતું. તેનું નામ હતું સંજય દત્ત. બંનેએ સાથે મળીને ઘણી ફિલ્મો કરી. બંનેની જોડીએ પડદા પર ખુબ પસંદ કરવામાં આવતી હતી. સંજય દત્ત પહેલાથી જ પરણેલો હતો. રિપોર્ટસ મુજબ માધુરી સાથે લગ્ન કરવા માટે સંજય દત્ત પત્ની ઋચાને છુટાછેડા આપવા માટે તૈયાર હતો પણ ટાડા કેસમાં ફસાયા બાદ અભિનેત્રીએ અંતર બનાવી લીધુ.

1 / 5
રાની મુખર્જી: બોલીવુડમાં પોતાની એક્ટિંગની સાથે સાથે ડાન્સિંગ માટે જાણીતા ગોવિંદાના દિવાના ઘણા લોકો છે પણ ભાગ્યે જ તમને ખબર હશે કે રાની મુખર્જીને ફિલ્મ 'હદ કર દી આપને' દરમિયાન પોતાના કોસ્ટાર સાથે મોહબ્બત થઈ અને બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા. રિપોર્ટસ મુજબ થોડા દિવસ સુધી લિવ-ઈનમાં રહ્યા હતા પણ તેમનો સંબંધ ક્યારેય ઓફિશિયલ ના થયો અને બંનેએ ક્યારેય આ વાતનો સ્વીકાર કર્યો નથી.

2 / 5
પ્રિયંકા ચોપરા: શાહરૂખ ખાનની ઉંમર ભલે 55 વર્ષની ઉપર છે પણ તેમની ફિમેલ ફેન્સ આજે પણ તેની પર ફિદા છે. અભિનેતા તેની પત્ની ગૌરી ખાનની ખુબ જ રિસ્પેક્ટ કરે છે પણ બંનેના સંબંધ ખુબ જ ખરાબ થયા હતા, જ્યારે શાહરૂખના જીવનમાં પ્રિયંકા ચોપરાની એન્ટ્રી થઈ હતી. એક સમય હતો જ્યારે પ્રિયંકા અને શાહરૂખ દરેક પાર્ટી અને ઈવેન્ટમાં સાથે નજર આવતા હતા. ત્યારબાદ ગૌરી ખાને શાહરૂખ અને પ્રિયંકાને સાથે ફરવા માટે ના કહી દીધુ, ત્યારબાદ બંનેએ સ્ક્રીન પણ શેયર કરી નથી.

3 / 5
કંગના રનૌત: કંગના રનૌતના કડક અંદાજથી લોકો ડરે છે, એ વાત પણ બધાને ખબર છે કે કંગના હજુ સુધી અનમેરિડ છે પણ તેને લગ્ન કરેલા વ્યક્તિ સાથે પ્રેમ થયો, જેનો ઉલ્લેખ તે ઘણી વખત રિયાલિટી શોમાં કરી ચૂકી છે. મીડિયા રિપોર્ટસનું કહેવુ છે કે તે ઋતિક રોશન સાથે પોતાના સંબંધને લઈને ચર્ચામાં આવી હતી. ઋતિક મેરિડ હતો અને આ અફેયરે તેના છુટાછેડા કરાવી દીધા અને કંગના સાથે પણ સંબંધ ના રહ્યા.

4 / 5
શ્રીદેવી: બોલીવુડ અભિનેત્રી હવે આ દુનિયામાં રહી નથી પણ પ્રોફેશનલથી લઈને તેની પર્સનલ લાઈફને લઈને અભિનેત્રી ખુબ જ ચર્ચામાં રહી છે. ચાંદની ફિલ્મના શૂટિંગ દરમિયાન શ્રીદેવીએ બોની કપૂરને પોતાનું દિલ આપી દીધુ. જો કે બોની કપૂર એ પહેલા જ મેરિડ હતા પણ તેમને શ્રીદેવી સાથે લગ્ન કરી લીધા અને મોનાને છુટાછેડા આપી દીધા હતા. એક ઈન્ટરવ્યુમાં પણ મોનાએ જણાવ્યું હતું કે શ્રીદેવી સાથે લગ્ન કર્યા બાદ બોનીના બંને બાળકોએ ઘણુ સહન કર્યુ. જણાવી દઈએ કે વર્ષ 2012માં મોનાનું નિધન થયુ હતું.

5 / 5
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી

અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા

સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video

સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા

સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ

અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી

ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video

જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !

રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો

સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ

g clip-path="url(#clip0_868_265)">