વિકી કૌશલ, શાહિદ કપૂરથી લઈને સિદ્ધાર્થ-કિયારા સુધી, આ બોલિવુડ સ્ટાર્સ ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા પહોંચ્યા

વર્લ્ડકપ 2023ની સેમીફાઈનલ મેચમાં આજે ટીમ ઈન્ડિયાનો મુકાબલો ન્યુઝીલેન્ડ સામે છે. તમામ ક્રિકેટ પ્રેમીઓના હૃદયના ધબકારા વધી ગયા છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારે ભીડ એકઠી થઈ ગઈ છે. આ ભીડમાં બોલિવુડના ફેમસ સ્ટાર્સ પણ સામેલ છે, જેઓ ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા પહોંચ્યા છે. જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણીથી લઈને અનુષ્કા શર્મા અને શાહિદ કપૂરનો સમાવેશ થાય છે.

| Updated on: Nov 15, 2023 | 9:00 PM
અનુષ્કા શર્મા પોતાના ક્રિકેટર પતિ વિરાટ કોહલી અને ટીમ ઈન્ડિયાને ચીયર કરવા વાનખેડે સ્ટેડિયમ પહોંચી. (Image: Social Media)

1 / 7
વિરાટ કોહલીએ મેચમાં પોતાની સદી પૂરી કરતાની સાથે જ વિકી કૌશલે પણ તાળીઓ પાડીને તેને પ્રોત્સાહિત કર્યો હતો. (Image: Social Media)

2 / 7
જ્હોન અબ્રાહમ સિદ્ધાર્થ મલ્હોત્રા અને રણબીર કપૂર સાથે વાત કરી રહ્યો છે. જ્હોન છેલ્લે ફિલ્મ 'પઠાણ'માં વિલનની ભૂમિકામાં જોવા મળ્યો હતો. (Image: Social Media)

3 / 7
કુણાલ ખેમુ અને શાહિદ કપૂર વર્લ્ડ કપની સેમી ફાઈનલ મેચ જોવા આવ્યા હતા. (Image: Social Media)

4 / 7
રણબીર કપૂર પણ અંબાણી પરિવાર સાથે બેસીને મેચની મજા માણી રહ્યો હતો. (Image: Social Media)

5 / 7
કિયારા તેના પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે મેચ જોવા માટે વાનખેડે આવી છે. (Image: Social Media)

6 / 7
ફેમસ ટીવી એક્ટ્રેસ નિયા શર્માએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે, જે વાનખેડે સ્ટેડિયમનો છે. (Image: Social Media)

7 / 7

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">