28 October  2024

Photo : Instagram

ડબલ ઇવિક્શનને કારણે સ્પર્ધકોને ઝટકો લાગ્યો

28 October  2024

Photo : Instagram

બિગ બોસ 18 શરુ થયાને 22 દિવસ થયા છે

28 October  2024

Photo : Instagram

બિગ બોસ 18માંથી અન્ય એક સ્પર્ધકને બહાર થઈ

Photo : Instagram

આ સ્પર્ધક બીજું કોઈ નહીં પણ ટીવી અભિનેત્રી નાયરા છે 

Photo : Instagram

અભિનેત્રીએ બિગ બોસના ઘરમાં 100 નહિ 400 જોડી કપડાં લઈને એન્ટ્રી કરી હતી

Photo : Instagram

પરંતુ અભિનેત્રી 22 દિવસ ઘરની મહેમાન રહી હતી

Photo : Instagram

નાયરા બેનર્જી બિગ બોસમાંથી બહાર થઈ છે

Photo : Instagram

મુસ્કાન બામને પછી નાયરા બેનર્જીને ચાહકોના ઓછા વોટ મળવાને કારણે શોને અલવિદા કહી દીધું 

Photo : Instagram

તમે Jio સિનેમા પર લાઈવ એપિસોડ જોઈ શકો છો